________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०५
નેક વિશેષણા આપવામાં આવે તેપણ અનુભવ જ્ઞાન વિના પરમ ચૈાતિનું દર્શન કદાપિ થાય નહિ, તેને વાસ્તે શુદ્ધ ચારિત્ર અને આત્મ ધ્યાનની આવશ્યકતા છે.
અવતરણ—આત્માના માકી રહેલા ગુણા આ à. કમાં વર્ણવેલા છે, જે વસ્તુ પ'ચઇન્દ્રિયે અને મનની પણુ પેલીપાર હાય, જ્યાં મન અને વાણી પણ પહાંચી શકતાં ન હોય તેવા પદાર્થનુ નિરૂપણ કરવાને, તે જેટલી અપેક્ષાથી વિચારાય તેટલી લાભકારી છે, એમ વિચારી ગ્રન્થકાર માકીના આત્માના ગુણોનું પ્રતિપાદન કરે છે.
અર્થ—આત્મા, વ્યકિતની અપેક્ષાએ, અજ, સ્વય ભુત્ર, અનાઘનન્ત, સાક્ષર, છે. આ પ્રમાણે આત્મતત્ત્વને જે જાણું છે, તેને ચેગિરાજ જાણવા. ॥ કર !
ભાવાર્થ-આત્મા અજ છે, આત્માને જન્મ નથી, અમુક કાળે આ આત્માની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહિ; તે અપેક્ષાએ આત્મા અજ છે. આત્મા ત્રણે કાળમાં છે તેવાને તેવા છે, એટલે તેની ઉત્પત્ત કયારે થઇ એમ કાણુ કહી શકે ? વળી આમા સ્વયંભુવ છે; કાઇ તેના કત્તા કે સહત્તા નથી, તે અનાદિ અનન્ત છે. જગતમાં જેટલા પદાર્થની આદિ છે તેના અંત પણ છે. આત્મા અનાદિ એટલે આરંભ રર્હિત, તેમજ તે અંતરહિત પણ છે. ત્રણે કાળમાં જે વસ્તુ એક સરખી રીતે નિત્ય રહી શકે તે અનાદ્યનન્ત કહી શકાય. તેના અસખ્ય પ્રદેશમાં લેશ માત્ર પણ ફેર પડનાા નથી. વળી તે સાક્ષર છે, ક્ષર
For Private And Personal Use Only