________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિ’હુને દેખે, અથવા થાય કે હું તેમ આત્મા પણ
ભાન
પેાતાને ઘેટુ' માને, પણ જ્યારે ખીજા સિહુના નાદ સાંભળે, ત્યારે તેને પણ સ્વરૂપે સિંહુ સમાન પેાતાના જેવાજ કર્મ ખધનથી અંધાયલા જીવાના ટીળામાં ભમતા હાવાથી, તેને પેાતાના સ્વરૂપનુ ભાન રઘુ' નથી, પણ જ્યારે તે કાઇક આત્મજ્ઞાનીને જીવે છે, અને આત્માતા કમથી નિર્લિપ્ત છે એમ સાંભળે છે, તેજ વખતે પોતાના સ્વરૂપની કાંઈક ઝાંખી તેને થાય છે, અને તે ખાખતને અનુભવ કરવાને તે વિશેષ પ્રયત્ન કરતે રહે છે, તે અંતે આત્માની નિર્લેપતાને તેને સાક્ષાત્કાર થાય છે. વળી આત્મા નિરાકાર છે, આકાશના જેવા તે આકારરહિત છે. ઘટમાં રહેલા આકાશને ઘટાકાશ કહે, અને દેહમાં રહેલા આકાશને દેહાકાશ કહે, પણ વસ્તુતઃ આકાશ નિરાકાર છે, તેમ જુદી જુદી ઉપાધિના સમધમાં આ વનાર આત્માને જુદા જુદા આકારથી ખેલાવવામાં આવે છે, પણ વસ્તુત: તે આકાર રહિત છે. આત્માને કાઇ પણ પ્રકારના સ`ગ નથી, સ‘ગજ રાગદ્વેષનું કારણ છે, પણ મામાતા સ્વભાવે નિસગી છે, એટલે કર્મના કારણભૂત રાગદ્વેષ તેનાપર અસર કરી શકતા નથી. તે રાગદ્વેષના પાસથી મુકત છે. આ શ્લોકમાં આપેલા વિશેષણમાં આ માનું છેલ્લું વિશેષણ મહામય છે, આત્મા તેજોમય છે. આત્મા જ્ઞાનપ્રકાશથી વ્યાપ્ત છે, આત્મસૂર્ય જ્ઞાનપ્રકાશથી ઝળહળ રીતે ઉદ્દાત કરી રહે છે. ગયા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે ફરીથી કહેવામાં આવે છે કે આ અને આવા અ
..
For Private And Personal Use Only