________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) અહંવૃત્તિના ગે આપણે અન્ય પગલવસ્તુઓને રૂદ્ધિ, તરીકે માની તેમાં રમણતા કરીએ છીએ. અહે! અહેવત્તિ તારૂ પ્રબળ સામ્રાજ્ય છે. હવે કૃપા કરી તું મારાથી જરા દૂરથા દૂરથા, વળી અહંવૃત્તિનું સ્વરૂપ વર્ણવે છે.
કુદા, जे अज्ञानी जीव छे, पशुसम वर्ते जोय ॥ મહંવૃત્તિ તેમાં ઘv, કયું વિવાર ગોય રે ? अज्ञानीने अंध दो, देखे नहि तलभार || रणना रोझसमान ते, पामे नहि भवपार || ३ || अज्ञानी अज्ञानमा गाळे सधळो काळ ॥ वृद्धपणुंने श्वेत केश, पण वर्तले बाळ ।। ३४ ॥
ભાવાર્થ–જે પુરૂષે સમ્યગ અનેકાન્તધર્મતત્ત્વથી અજાણ છે, તે આ સ્થળે અજ્ઞાની જાણવા. ધર્મથી અજાણ પુરૂષે પશુ સટશ સંસારમાં પ્રતિભાસે છે. અજ્ઞાની જીવે સ્વપજ્ઞાનના અભાવે સંસારમાંજ સાર માની, રાત્રી અને દીવસ ઘાંચીની ઘાણીના બળદની પેઠે યત્ન કર્યા કરે છે. અને અજ્ઞાનીજી સાંસારીક સુખની લાલસાએ અનેક પ્રકારનાં પાપે સેવવામાં, જરા માત્ર પણ અચકાતા નથી. મનુષ્ય અવતાર શાથી પ્રાપ્ત થયે ! હું કોણ છું? કયાંથી આવ્યે ! અને ક્યાં જઈશ? મારૂ સંસારમાં શું છે ! મારી
For Private And Personal Use Only