SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) સાથે પરભવમાં કાણુ આવશે ? પુણ્ય શું ! અને પાપ શું ! ઇત્યાદિ વિચારશુન્ય અજ્ઞાની જીવાનુ હૃદય હાય છે. સંસારમાં શું આદેય છે. ! કઇ વસ્તુ ત્યાગ કરવા ચાગ્ય છે. ! શું જાણવા ચાગ્ય છે. ! ઇત્યાદિ વિવેકના અભાવે, અજ્ઞાનીજીવને શાસ્ત્રકાર પશુ સમાન કહે છે, તે અસત્ય નથી. પશુ જેમ ખાવું, પીવું, ઉંઘવું, અને વિષયસુખ ભાગવવાં, એટલુ જ સમજી શકે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખાવું, પીવું, શ્રી ધન પુત્રનું પાલન કરવું, અને વિષયસુખ - વવાં, એટલુ જ સમજી શકે છે. અજ્ઞાનીજીવમાં અવૃત્તિ ઘણી હાય છે. બી. એ. વા, એમ. એ. પર્યંત અભ્યાસ કા, સી. આઇ. ઇ. અક્ષરાની પદવી મેળવી, પણ તેથી તમારૂ હિત તેટલામાં સમાયું નથી. જ્યાંસુધી ષડ્વવ્ય, સાતનય, સિદ્ધાંતાદિકનું જ્ઞાન ચેાગ્યતા પૂર્વક મેળવી ભેદ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી તમેના આત્મસન્મુખ થયા નથી. અને આત્મસન્મુખ થયા વિના, તમારૂં જાણવું અવિદ્યા વા અજ્ઞાનરૂપ છે. અને એવા અજ્ઞાનથી દુઃખકારક ભવાંત થતા નથી.અજ્ઞાની પુરૂષજડ સરખા અંતર્દ્રષ્ટિથી જોતાં જણાય છે. અજ્ઞાની અને અંધ બે સરખા છે. અધપુષરૂના કરતાં પણ અજ્ઞાની તેા ખરાબ છે; કારણ કે, અધપુરૂષ તા સદ્ ગુરૂ ઉપદેશ શ્રવણ કરી, અંતર્તિષને ખીલવે છે; રણનારાઝ સમાન અજ્ઞાની છે. અજ્ઞાની મિથ્યાત્વાદિકમાં લેપાઅલે For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy