________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ )
પઢ. મારા વોન વયા જીરે, જ્ઞાન સુધારસ પીને મેં મારા भटकत द्वार द्वार लोकनके, कुकर आशा धारी॥ ગાતા કનુભવ રસકે રસીયા, ઉતરે ન વ૬ વુમન ગારા आशा दासीके जे जाया, ते जन जगके दासा ।। आशा दासी करे जे नायक, लायक अनुभव घ्यासा। आशा मनसा प्याला प्रेम मशाला, ब्रह्मअग्नि परजाली ।। તનમાટી વટાફ રાસ, ના મનમાં સ્ત્રી પ્રાર[o अगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा ॥ आनंदघन चेतन है खेले, देखे लोक तमासा ॥ आशा० * બહિરાત્મભાવથી અજ્ઞાની જી આશારૂપ ઝેરના પ્યાલા પીવે છે. અને પરભાવરૂપ વિદ્યામાં ભૂંડની પિઠે સદાકાળ રચીમાચીને રહે છે. આશાના બાંધ્યા છે પરભાવરૂપ મહા દુઃખસાગરમાં પડે છે. આશાના દેગે અનેક પ્રકારનાં મહાકુકર્મ કરે છે. કૂતરાની પેઠે આશાના યેગે જીવ ઠેકાણે ઠેકાણે ભમે, પણ કેઈપણ સ્થાને જરામાત્ર સુખ પામ્યું નહીં. વિશેષ શું કહેવું કે આશાની વૃદ્ધિથી વિશેષ દુઃખ અને આશાના નાશથી સુખ થાય છે. પરાધીનપણું આશાના વેગથીજ જેને હેય છે.
For Private And Personal Use Only