________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
કરનાર આત્મા ત્રણ ભુવનના પતિ અને છે. વળી મારા સગે રહેનાર આત્મા સાદિ અનંતમા ભાગે શુદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે, મારી સંગતિથી અનંત સિદ્ધાત્માએ અનંત અનંત સુખ ભોગવે છે. મારી સંગતિથી આત્મા અનંતકાળ પર્યંત ભાગવેલાં દુ:ખથી દૂરરહે છે. મારી સૉંગતિથી ચારાશી લાખ જીવાયેાનિમાં પરિભ્રમણ થતું નથી. મારી સગતિથી જીવરક સરખા હોય પણ રાજા અને છે; મારી સંગતિથી જીવ અજર અમર બને છે. કાઇ સદ્ગુરૂ વચનામૃત પ્રાપ્ત કરી જીવે મારી સંગતિ અર્થે પ્રયત્ન કરે છે. જેમ સ્પર્શમણિના સાગે લેહ સુવર્ણત્વને પામે છે; તેમ મારી સંગતિથી જીવ તે શિવ એટલે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભૂતકાળે અનત સિધ્ધા થયા, વર્તમાન કાળે થાય છે, અન્ને ભવિષ્યકાળે અનંત સિધ્ધા થશે, તે સર્વ શુદ્ઘપરિણતિ સેવન કરવાથીજ થાય છે. માટે ભવ્યજીવોએ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ અર્થે અહર્નિશ પ્રયત્ન કરવો, આત્મસ્વભાવમાં રમવું, પરસ્વભાવને ત્યાગ કરવા, એજ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે. શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી સિદ્ધના જીવો શું સુખ ભોગવે છે, તે બતાવે છે.
મુદ્દા.
पामी
शुद्ध स्वभावने शाश्वत शुद्ध कथाय ॥ મુવ ગનંતા માનવે નિર્મછતા નિર્માય ।। ૧૫ ।।
For Private And Personal Use Only