________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०६) गुरुने देखी वन्दन करवू, नम्रवचनने उच्चरवं ॥ हाथ जोडकर मुणो देशना, गुरुविनय मनटुं धरर्बु-गुरू ॥४॥ समाकित दायक सद्गुरुदर्शन, विधिये करज्यो नरनारी ।। प्राणांते पण गुरुनी आणा, लोपो नहि हिम्मतधारी-गुरु ॥५॥ जेना माथे सद्गुरू नहीं ते, नगुरा दुःख लहेशे भारी॥ सेवो गुस्ने ज्ञानज अर्थे, समज समज मन संसारी-गुरू ॥६॥ गुरूनी भक्ति करजो प्रेमे, श्रद्धा मन लावी सारी ।। बुद्धिसागर वन्दो सद्गुरु, हुं जावू तस बलिहारी-गुरू ।७।।
ઈત્યાદિ સદ્ગુરૂ મહિમા અપરંપાર છે. ગુરૂ સદા રાધ્ય છે. તેમના સંગથી અહંવૃત્તિને નાશ થશે. હવે સગુરૂ સેવનથી આમાની ઉન્નતિ થાય છે. તે બતાવે છે.
ग्राह्याग्राह्य विवेकता. प्रगटे घटमां स्पष्ट ।। सूक्ष्मभेद विचारणा, होवे ज्ञान अदृष्ट ॥ ४३ ।। भेदज्ञानथी भेदता, हंस चञ्चने न्याय ॥ पुद्गल चेतन लक्षणो, भिन्न भिन्न परखाय ।। ४४ ॥
ભાવાર્થ-શ્રી ગુરુ મહારાજની ઉપાસના કરવાથી ગ્રહ્યાગ્રાાને વિવેક ઘટમાં સ્પષ્ટ રીતે પ્રગટે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય સુખાદિ અનંત ગુણોને ભક્તા હું આ
For Private And Personal Use Only