________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧oo ) શન અંગી છે. અને બાકીનાં અંગ છે. સાપેક્ષ બુદ્ધિથી ગ્રહણ કરે, તે જીનદર્શનની પ્રાપ્તિ થાય; ન્યાયદિવાકર મહાતકીક શ્રીસિદ્ધસેન સૂરિકૃત સંમતિ તર્કમાં પણ કહ્યું છે કે –
શ્રી . मुनिश्चितंन परतंत्रयुक्तिषु स्फुरतियाकाश्चनसूक्तिसंपदः तवैवताःपूर्वमहार्णवोच्छिता जगत्प्रमाणं जिनवाक्यविषुषः માટે ભવ્યજીએ જીના દર્શનની શ્રદ્ધા કરવી. જીના દર્શનની શ્રદ્ધા તથા જ્ઞાનથી માધ્યસ્થ ભાવ પ્રગટશે. તેથી અંતે સમભાવની પ્રાપ્તિ થશે. અન્ય દશનમાં સમભાવની પ્રાપ્તિ પૂર્વેક્ત રીત્યા છીડી માને છે, પણ રાજમાર્ગ નથી. તેથી અમે સ્વલિંગની મુખ્યતા સમજી અન્ય લિગમાં ઉદાસી ભાવે રહી અને અન્યલિંગથી કંઈ તસ્વરૂપે પમાતું નથી, માટે તેને પરિહાર કરીએ છીએ. આ સંબંધી ચર્ચા ઘણું છે. પણ ગ્રંથગૌરવ તથા પ્રસંગાભાવે વિશેષ લખવામાં આવી નથી. હવે પ્રસ્તુત વિષય સંબંધી વર્ણન કરતાં કહેવામાં આવે છે કે તત્ત્વસ્વરૂપના અન્ન લેકો અહંવૃત્તિમાં મગ્ન રહી, અનેક પ્રકારના વે ધારણ કરે, પણ તેથી તેમના આત્માનું કલ્યાણ થાય નહીં, અને વેષમાં મમત્વભાવ ઉલટો બંધાઈ જાય, તે છૂટે પણ નહીં. ત્યારે કે કહેશે કે જીનદર્શનને વેશ પણ મમત્વપ્રદ રહેશે, તેના ઉત્તરમાં સમજવાનું કે જીનદર્શનમાં કથિત વેષ મમત્વને નાશ કરે છે. કારણકે, છનદર્શનના સાધુને વેષ પહેરે છે,
For Private And Personal Use Only