________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
ભૂલી જાવ હાંસી મશ્કરી નહિ કરનાર અને માનસિક વિકારી વિચારના સંયમ રાખનાર મહાશયે સન્માન પાત્ર અને પ્રશંસનીય બને છે. છતાં પણ તેઓ તેમાં મુગ્ધ બનતાં નથી. કારણ કે અપમત્ત ગુણ સ્થાનકે આરૂઢ થયેલ મહામુનિરાજની માફક માનસિક વાચિક અને કાયિક વિકારને પિતે ટાળ્યા નથી એમ સમજીને પિતાના સત્કાર સન્માનમાં ઊંડે રસ બતાવતા નથી.
જે તે પ્રમાણે પિતાના સન્માનમાં આસક્ત બનતાં નથી, તેઓ આમેન્નતિ કરવામાં આગળ વધે છે.
કોઈ અપમાન કરે કે ગાળો દે તે પણ તેઓ તેની ઉપેક્ષા કરતા હોવાથી તેમનું કેઈ વિધી બનતું નથી. અને એવું બન્યું હોય તે નમન કરીને તેમની માફી માંગે છે, માટે આત્મવિકાસ સાધવે હેાય તે માન સન્માનને હૈયામાં પચાવે અને અપમાનાદિકની ઉપેક્ષા કરે અને તેને ભૂલી જતાં શીખે.
ખુશી અને ખુરસી ઘણુ પૈસાને વ્યય કરીને બહુમતિ મેળવીને સંસારમાં સત્તાની ખુરશી મેળવી પણ આત્માને ખુશી કરવા માટે કેટલાકને સંત સાધુઓને નમન કરવામાં શરમ આવે છે. તે તેમની ખુરશી તેમને ખુશી કરશે કે પરીણામે સંતાપ આપશે તેને વિચાર કરવો જોઈએ.
For Private And Personal Use Only