________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
રીસ કર મા શીખ દેનાર પર જે રીસ કરે છે તે કેવી રીતે સદ્ગુણ પામી શકે ? તેવા રીસમાં ને રીસમાં અવગુણેને વધારે કરે છે. અને ચાર ગતિમાં ભટકી ભટકીને વધુ દુઃખી થાય છે.
રીસમાંથી અદેખાઈ ઉત્પન્ન થાય છે. તેના વેગે કઈ હિતૈષી સરી સલાહ સૂચના આપે ત્યારે પણ તેમને તે સલાહ અવળી લાગે છે. એવાઓને સલાહ પણ ગમતી નથી અને કલહ કંકાશમાં જ પિતાનું હિત સમજે છે.
સારી શીખામણ સાંભળી રીસ કરનાર જ્યારે બરાબર ખત્તા ખાય છે ત્યારે જ તેમને તે શીખામણ સાચી લાગે છે. માટે પ્રથમથી જ સારી શીખામણ માને, કારણ તે પ્રમાણે અમલ કરવાથી ઉમદા નિમિત્ત મળતાં પિતાનું ભલું કરવા સમર્થ બને છે.
સંતોના પ્રતાપે તમેને જે આત્મિક વિકાસની સાધન સામગ્રી મળી છે તે સમ્યગ જ્ઞાન-ધ્યાનના સંગે મળી છે. તે સાથે મળી છે. તેમને સદુપદેશ હૈયામાં ધારણ કરવા પૂર્વક શકય સંયમના વેગથી જ તે મળેલ છે.
For Private And Personal Use Only