________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોરિ જેઓ સાંસારિક વિકાસના રસિમા છે અને સત્ય સુખના સાધનમાં જેમને રસ નથી એવા ત્યાગ ધર્મની વાત સાંભળીને બડબડાટ કરે તેને શું સમજવા, ડાહ્યા કે મૂખં? એ તમે જ નકકી કરી લેજે.
પરંતુ જેઓ સુજ્ઞ અને ડાહ્યા છે તેઓ તે એવા મૂર્ખ માણસોના બોલવા સામે જરા પણ જશે નહિ.
એકમાંથી અનંત
ઉત્તમગતિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે હલકી ગતિ રહેતી નથી. અને ઉત્તમ ગતિમાંથી જે ઉત્તમોત્તમ સ્થિતિ જે સિદ્ધ પદની છે તે પ્રાપ્ત થાય છે.
મુકાબલે કર વિકારી અવસ્થા હલકી છે છતાં સદવિચાર અને વિવેક દ્વારા ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થાય છે. સદ્દવિચાર અને વિવેક વઠવિકારો ખસવા માંડે છે અને શે અ શે નિર્વિકારી બનાય છે.
For Private And Personal Use Only