________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
એ બેના
સહનતા અને સમતાને ગાઢ સબંધ છે. જ્યાં સહનતા છે ત્યાં સમતાને આવતાં વિલંમ થતા નથી. સહનતા જ્ઞાન પૂવ કની હોવી જોઈ એ. કોઈના દમાણુથી નહિ પરંતુ મારા કર્યાં નાશ પામે છે એમ માનીને સમતા રાખવી જોઈએ. ગજસુકુમાર, સ્ક ંધક મુનિવર્યાં, વગેરેએ સહન કરવા પૂર્ણાંક સમતા ધારણ કરવાથી આઠેય કમને ખપાવી અનંત સુખને પ્રાપ્ત કર્યુ હતુ.
.
જગતમાં કમૅચે જન્મ-જરામરણ અનાદિકાળથી છે. તેનું કારણ આપણે સહનતાપૂર્ણાંક સત્ય સમત્વ ધારેલ નથી મનુષ્યા જ સહનતા પૂર્વક કમાં ખપાવવા સમર્થ બને છે. જે દુઃખાને બરાબર જાણે છે તે સાંસારિક સુખની આસક્તિને ત્યાગ કરી વિવિધ યાતનાઓ મૂળમાંથી નાશ કરવા તત્પર બને છે.
સે વાર પ્રતિમાને વહન કરનાર કાર્તિક શેઠે અહંકારી પરિવ્રાજકથી અસહ્ય કષ્ટ સહન કર્યુ ત્યારે તેમણે સહનતા અને સમતા રાખી વિવેક કર્યાં કે જે મેં સંયમ ધારણ કર્યું" હાત તા આ કષ્ટ ભોગવવાના વખત આવત નહિ. ત્યાર પછી સમ્યગ્ જ્ઞાનના આધારે સયમ લઈ રીતસર આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે સૌધર્મેન્દ્ર બન્યા. અને અહુકારી પરિત્રાજક ઐરાવણુ હાથી બન્યા. આમ સહુન કરવા પૂર્વક સમતા રાખવાથી સંસારમાં ઘણું સહન કરવું પડતું નથી. અને શાક સતાપ થતાં નથી.
*
For Private And Personal Use Only