________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
આપ મુવા વિના સારા સાધને મળતાં ગર્વ કર્યો તેવા સાધનને વિગ થતાં વલેપાત કર્યો. તેથી એશીયાળી બધી બાબત વળગી અને આપણે એશીયાળા બન્યાં. દરેક ભવમાં હવે તે પસંદ ન હોય તે સ્વાધીનતાના સાધને મેળવે.
એ સાધને તમારી પાસે જ છે પણ પરાધીનતામાં સ્વાધીનતાની ભ્રાંતિ હોવાથી તેના તરફ ધ્યાન રાખ્યું નહિ અને પરાધીનતામાં જ રાચી માચી રહેવામાં સુખ માની લીધું.
કોણ કહેશે કે સંપત્તિ સત્તાના તેરમાં પિલાને ઘણે ગર્વ થયે છે તે ઉતારવા હું સમર્થ છું તે આ તેની ભ્રમણા છે. તેની અજ્ઞાનતા છે. આમ બેલવાથી ગર્વ ગળતે નથી. પણ વિરોધ અને કડવાશ વધે છે. તેને ગર્વ ઉતારવાને ઉપાય જુદો છે.
પિતે ગવરહિત બની નિષ્કામ ભાવે શાંત બની ઉપદેશ આપે અને તેની હૈયામાં સારી અસર થાય તે જ ગર્વવાળો ગર્વને ત્યાગ કરી શકે. માટે જ પોતે પ્રથમ અભિમાનને ત્યાગ કરી બીજાનું અભિમાન ઉતારવા પ્રવૃત્ત બનવું.
સરખે સરખા મળ્યા હોય તે ઉપદેશની અસર પ્રાયઃ થવી મુશ્કેલ છે. અને ગર્વ અનાદી કાળને છે. માણસ પોતે સમજે તે જ દૂર કરી શકાય.
For Private And Personal Use Only