________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આંતર તિ
અષાઢાભૂતિ મહારાજ લબ્ધિધારક હતા. નટકન્યાઓ પાસેથી રૂપ પરાવર્તન કરી લાડુ મેળવ્યા. પરંતુ લાડુ મેળવતાં લલનામાં તે લુબ્ધ બન્યાં. અને તેમની સાથે સંસાર માંડી ગુરુજીને રજોહરણ અને મુખવકિપીને વિલાસમાં ડૂબી ગયાં. એક દિવસ તે લલનાઓના દેષ દેખી ફરી વૈરાગ્ય આવ્યું અને રાજાની આગળ ભરત ચક્રવર્તીનું નાટક કરીને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને પાંચ પાત્રને પણ મધ્યસ્થભાવને ઉપદેશ આપી તેમને કેવળજ્ઞાની બનાચાંઆ સઘળે પ્રભાવ મધ્યસ્થભાવને જાણુ.
સંસારમાં જે સમત્વને મહિમા સમ્યગૃજ્ઞાનીઓ ગાય છે તે મધ્યસ્થતા સિવાય આવતો નથી. મૈત્રી–પ્રદ અને અનુકંપા ભાવના તે મધ્યસ્થ ભાવનાના કારણે છે. તેનાથી સાચે સમતાભાવ જાગે છે.
સમતા અને સ્વચ્છંદતા સ્વછંદતા મુજબ ચાલવું છે, વિષય કષાયેના વેગમાં વિકારી બનવું છે અને સમતા મેળવવી છે તે ક્યાંથી બને ? કારણ જ્યાં સમતા હોય છે ત્યાં વિકારે હેતાં નથી. અને જ્યાં વિકારે હોય છે ત્યાં સ્વચ્છંદતા રહેલી હોય છે.
For Private And Personal Use Only