________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નકામુ દાન
જુઠ્ઠી અને ખાટી સાક્ષી આપનાર, દરરોજ જુઠું ખેલનાર, કરેલા કાર્યાની કદર નહિ કરતાં કનડગત કરનાર, દારૂ પીનાર, અને શિકારી-આ કદાપિ શુદ્ધ થતા નથી. ભલે પછી તે આખરૂ મેળવવા ખાતર દાન-પુણ્ય કરે તે પણ તે અશુભ અને અશુદ્ધ રહે છે.
વાવેા તેવું પામેા
જેનું મૂળ કડવુ હાય તેના ફળ પણ કડવા જ હાય પછી તેમાંથી મીઠા ફળેાની આશા રાખવી નકામી છે. મીઠા ફળા જોઈતા હાય તા ખીજ પણ મીઠા જ રોપવા જોઇએ.
તે જ પ્રમાણે માનવગણુ જો અસત્ય વિચાર–ઉચ્ચાર અને આચારના ત્યાગ કરીને સત્ય આચાર-વિચારને ઉચ્ચારને હૈયામાં વાવે તે તેના સત્ય સુખનાં મધુરાં ફળે તેને જરૂરથી મળે.
પરંતુ ખીજ કડવા વાવવા છે ને ફળ મીઠા જોઈ એ છે તે કાંથી અને?
:
ક્ષમા, સરળતા, નમ્રતા, સ ંતાષ વગેરે ગુણુરૂપ ખીજે છે. તેને હૈયામાં વાવવાથી મીઠા ફળ મળે છે.
*
For Private And Personal Use Only