________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કIS
આંતર જ્યોતિ આપણુ દુશમને સદ્ગુણેને નાશ કરનાર જે કઈ મહાન શત્રુઓ હોય તે તે દંભ-કપટ-વિશ્વાસઘાત-અદેખાઈ. ઈર્યા વગેરે છે.
આ દુશ્મને શાથી ઊભા થાય છે? તે કહેવાનું કે સંસારના સ્વાર્થ કાજે પરમાર્થને ત્યાગ કરવાથી.
માટે ભસ્વાર્થને ખાતર પરમાર્થને ભૂલશે નહિ. અને જે પરમાર્થને ભૂલી જશે મતલબ કે તેને ત્યાગ કરશે તે તમારામાં જે કાંઈક ગુણે છે તે પણ દબાઈ જશે અને જીવન જીવવાને કંટાળે આવશે ને દુઃખમય જીવન પસાર કરવું પડશે. માટે પહેલેથી જ આ આન્તરિક દુશ્મનથી ચેતીને ચાલવું જોઈએ.
અહંકાર, મમતા, નિંદા, અદેખાઈવગેરેને ત્યાગ કર્યા સિવાય, સાચી સુખ સાહ્યબી આપનાર પરમાર્થ સધાતે નથી. પુષ્યને મનુષ્યભવ મેળવીને તે શું કર્યું? સ્વાર્થ સાધવા માટે તે દંભ પ્રપંચ, વિશ્વાસઘાત કરી ધન મેળવ્યું છે. પરંતુ એનાથી તેને સાચા સુખ શાંતિ મળશે નહિ.
કારણ કપટ કરનારને કદાચ અધિકારી ન પણ પકડી શકે તે પણ કપટ કરનારના મનમાંથી ભયના ભણકારા દૂર થતા નથી. અને તે હંમેશા ભયભીત રહ્યા કરે છે. અને તેમ કરતાં જે પકડાઈ જવાય તે ભેગુ કરેલું ધન બધું જ ગુમાવવું પડે છે. માટે પરમાર્થને ભૂલે નહિ.
For Private And Personal Use Only