________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
સંગમ સાધ જગતમાં કહેવાય છે કે ક્ષીણ થએલ ફળવાળા વૃક્ષોને પક્ષીઓ ત્યાગ કરે છે, સુકાઈ ગયેલા સરોવરને સારસ પંખીઓ ત્યાગ કરે છે, ભમરાઓ પણ રસહીન પુષ્પો ત્યાગ કરે છે, પશુઓ બળી ગયેલા જંગલને ત્યાગ કરે છે, ગણિકા તેમજ સ્વજન ધન વિનાના માનવીને ત્યાગ કરે છે, સેવકે રાજ્યભ્રષ્ટ રાજાને ત્યાગ કરે છે. તે પ્રમાણે આત્મા પણ શરીરને ત્યાગ કરે છે. માટે આત્માનું કલ્યાણ થાય તે મુજબ સંસારમાં વાણું–વર્તન અને વિચાર રાખવાની જરૂર છે.
એવું જ કર માણસોએ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચાર એવા રાખવા જોઈએ કે જેથી માયા–મમતા–અહંકર વગેરે દૂર થાય અને આત્મિક સંપત્તિ પ્રાપ્ત થાય તેમજ પરલોકે સગતિ પ્રાપ્ત થાય.
સદ્ગતિ સિવાય સારા સાધને જે વિકાસ સાધવા સમર્થ છે તે મળતા નથી. આથી વિકાસ વિના વિનાશ સર્જાય છે. તેથી દુર્ગતિના પંથેથી કેઈ ઊંચે ચઢાવનાર મળી આવે તે પણ તેમનાં વચને ગમતાં નથી. માટે સદ્ગુણ મેળવવા હંમેશા કટીબદ્ધ બને.
For Private And Personal Use Only