________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ન્યાતિ
સુખની મોજ છ દ્રવ્યમાં આત્મા જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યાય છે. તેમજ તે ચેતનમય છે. જ્યારે બીજા દ્રવ્ય ચેતનમય છે જ નહિ. ચાર અનુગમાં દ્રવ્યાનુગ શ્રી સર્વ પ્રધાનપદે ફરમાવ્યું છે. ચરિત્રાનુગ, રાગ-દ્વેષ-મેહ-મમતા–અહંકાર –આદિથી મલિન થએલ આત્માની મલિનતા દૂર કરવા અનન્ય કારણ રૂપ છે અને તે કિયા રૂપે છે. આ ચરણકરણનુએગમાં જે પ્રેમ ધારણ કરે છે અને તે માટે પ્રયત્નશીલ બને છે. તેને આત્મા જરૂરથી સર્વથા નિર્મલ બની અનંત શક્તિને સ્વામી બને છે અને અનંત સુખની તે જ માણે છે. તેમજ છેવટે તે જન્મ-જરા અને મરણના દુઃખમાંથી સદાય માટે છૂટી જાય છે.
પરાજ્ય અને પરિભ્રમણ “જીતે શક્તિ મંત, જગતમાં જીતે શક્તિ મંત” આમ કહી સદ્ગત આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ફરમાવે છે કે માનવી દુન્યવી સત્તા તેમજ બળના આધારે નહિ પણ જેણે જ્ઞાન-કિયાના વેગથી પિતાના આત્માને નિર્મળ કરેલ હોય તેમજ તેમ કરવા માટે જે પ્રયત્નશીલ રહેતે હેય તે જ જગતને જીતી શકે. જ્યારે બીજા તે સંસારની સંપત્તિ, સત્તા અને બળ હોવા છતાં પણ પરાજ્ય "પામે છે ને ભાભવનું પરિભ્રમણ કરે છે.
For Private And Personal Use Only