________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જબ તુમ આ જગતમેં, જગ હસે તુમ રોય, અબ કરણી ઐસી કર ચલે, તુમ હસે જગ રેય,
સંસ્કારી માતાપિતાના અનેક સુસંસ્કાર અને શિક્ષણના પ્રતાપે શાંતિલાલે ખૂબ જ નાની વયમાં શૌર્યવતુ શિયલવ્રત અંગીકાર કર્યું હતું અને નાના મોટા સુકામાં આશરે રૂ. ૫૦૦૦ વાપર્યા હતા. નાની વયમાં સત્કાર્યો કરનારા આત્માઓ અત્યંત અલ્પ પ્રમાણમાં જ હેય છે. આ પ્રમાણે જગતને પિવડાવતા અને પિતે હસતે હસતે શાંતિ સૌની વચ્ચેથી હંમેશને માટે ચાલ્યો ગયો. ધન્ય છે, શાંતિભાઈ! તમારા ભવ્ય આરાધક ભાવને અને ધન્ય છે તમારી સંસ્કારી જનેતાને!
પતન અને પુનરૂત્થાન, ઉદય અને અસ્ત, જન્મ અને મૃત્યુ, હર્ષ અને વિષાદ, આ ત્રિકાલાબાધિત અચળ તોથી પર થવા માટે જ જિનેશ્વર પરમાત્મા શ્રી તીર્થકર ભગવન્ત પ્રણિત સિદ્ધાન્તનું શ્રવણ, શ્રદ્ધાન અને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે.
ત્યાર પછી ધર્મ સંસ્કારથી સુવાસિત ધર્માત્મા સુશ્રાવક નાનુભાઈ તથા નાથીબેને સંસારની માયા જંજાળ છેડીને જીવનને ધર્મની આરાધનામાં જ જોડી દીધું અને પુત્રીમાં પણ ધર્મના સુસંસ્કારોનું સિંચન કરવા માંડયું. તીર્થભૂમિ : - મહેસાણાના શ્રી જેન સંધ ઉપર છેલ્લામાં છેલ્લે મહાન ઉપકાર પ. પૂ. પરમ ત્યાગી, પરમ તપસ્વી, ક્રીયારૂચિ સાગરગચ્છાધીશ્વર પરમ પૂજ્ય મુનીશ્વર શ્રી રવિસાગરજી મ. સા. ને છે. તેઓશ્રીના સદુપદેશથી સુધારા ખાતાની પેઢી સ્થાપવામાં આવી અને સંધના દરેકે દરેક ધાર્મિક તથા અન્ય ખાતાઓ અને સંસ્થાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
For Private And Personal Use Only