________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेक जन्मसंस्काराच्छद्धावान्मां प्रपद्यते / / गुरुकृपातः श्रद्धावान्, प्राप्नोति मां प्रयत्नतः // અનેક જન્મના સંસ્કારોથી શ્રદ્ધાવાન આત્મા મને પ્રાપ્ત કરે છે. ગુરૂ કૃપા તથા સમ્યગ્ર પ્રયત્નથી શ્રદ્ધાવાન આત્મા મને પ્રાપ્ત કરે છે. મહાવીર ગીતા [શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ] 6) Cine. For Private And Personal Use Only