________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
આંતર તિ સુબોધ સુધા
(શ્રાવક ધર્મ સ્વરૂપમાંથી ઉદ્ધત) - તનું સ્વરૂપ જાણવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. ૧શ્રાવક ધર્મ જે પાળે છે, તે અલપકાળમાં મુક્તિપદ પામે છે.
અશુદ્ધ ગંભીર મનુષ્ય ધર્મરત્નને પ્રાપ્ત કરવા એગ્ય બને છે. સ્વભાવે શાન સ્વભાવવાળે મનુષ્ય ધર્મરત્નના
ગ્ય બને છે. ચાલે જે જે કરવું, તે આત્માના ગુણે ખીલવવા માટે જ કરવું.
વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે. પાપભીરુ મનુષ્ય ધર્મરત્નને એગ્ય છે. અશઠપણું પિતાના આત્માની નિર્મલતા કરે છે. શ્રાવકધર્મની ગ્યતા માટે અંદાક્ષિણ્ય ગુણ પ્રાપ્ત કરે જોઈએ. લજજાવાળે મનુષ્ય સદાચારને આચરે છે. દયાના પરિણામ વડે હૃદયની શુદ્ધિ થાય છે. માધ્યસ્થદ્રષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી.
ગુણાનુરાગીના મનમાં અને વચનમાં અમૃત વસે છે. ધર્માથી પુરૂષે સત્યથા કરવી જોઈએ. સુપક્ષવાળે મનુષ્ય ઉન્નતિના માર્ગે સુખે ગમન કરે છે. દીર્વાદશિત્વ ગુણવાળો મનુષ્ય પ્રશંસવા ગ્ય છે. તનું સ્વરૂપ સમજવા માટે વિશેષજ્ઞ ગુણની આવશ્યક્તા છે. જ્ઞાનવૃક્રને અનુસરવાથી અજ્ઞાન અંધકાર વિલય પામે છે. વિનય વિના ધર્મને બેધ મળી શકતું નથી. ' ગુણેની વૃદ્ધિને માટે કૃતજ્ઞ મનુષ્ય ગ્ય છે. -
- શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
For Private And Personal Use Only