________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આંતર તિ
૨૨૩ સર્વથા સૌ સુખી થાઓ સૂર્ય જડતાને દૂર કરી પ્રકાશ પાથરે છે. અંધકારને હઠાવી સન્માર્ગે ચડાવે છે. તે એમ કહે છે કે મારી માટે સદ્દગુરુના ઉપદેશ રૂપી અમૃતનું પાન કરી મિથ્યાત્વને ત્વ કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે. તેથી જડની આસક્તિ દૂર છે અને આત્મજ્ઞાનને ઉજાશ થશે.
જ્ઞાનને પ્રકાશ થયા વિના સંસારરૂપી અટવીમા અથડાવાનું બનશે અને ખાડા ટેકરામાં અથડાઈ દુખે ભોગવવાનો સમય આવશે. આ સમય આવે નહિ તે માટે સત્ય જ્ઞાનને મેળવે.
ચંદ્ર તમને કહે છે, મારી માફક સંસારની દેડધામથી થાકી ગયેલા પ્રાણુઓને શીતળ પ્રકાશથી શાંતિ આપજે. તેમના તાપને દૂર કરજો અને સૌને સુખશાતા આપશે.
તારા-ગ્રહ-નક્ષેત્રે દેખી અંધકારમાં ખુશી થાવ છે. જે કે અમારે પ્રકાશ સૂર્ય ચંદ્ર જે નથી છતાં શક્ય પ્રકાશ આપી સુખી દુઃખી થવામાં અમે સુચના આપીએ છીએ, પણ સુખી કે દુઃખી કરતાં નથી. તે પ્રમાણે તમે તમારે શકય પ્રકાશ આપીને સુખના સાધનોની સુચના ભલામણ કરવા પૂર્વક શક્ય સહારે આપશે અને દુખીના દુઃખ-પીડાઓ અને સંતાપાદિ દૂર થાય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન કરજે,
For Private And Personal Use Only