________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
આ મુજબ અરે બુદ્ધિવાળાએ ! વિલાસેના સાધન મળે તે પણ તેમાં તમે આસકત થશે નહિ. નહિતર તમારી શક્તિ ખલાસ થઈ જશે. પછી તમે કશું નહિ કરી શકો.
પળની ખબર નથી
સે વરસ જીવવાની આશાએ માસ સેાસે વરસ ચાલે એવી લાગેાપભાગની સાધન સામગ્રી મેળવવા મહેનત કરે છે ખરા પણ તેમને પળની ખબર નથી. તથા જેઓને પુણ્યના પ્રભાવે આપદાદા તરફથી સે વર્ષ ચાલે એવી સાધન સામગ્રી મળેલી છે તેઓને અમારું જીવન સેા વરસ સુધી ચાલશે એવી આશા રહેલી છે. તેઓને પણ પળની ખખર નથી કે અમારું આયુષ્ય કયારે પૂર્ણ થશે.
આયુષ્યને ઓછું કરનાર સંક્ષેપે સાત છે, રાગ-દ્વેષના અધ્યવસાયેાના ચાગે પણ એક પળમાં આયુષ્ય તૂટે છે. અને પરલેાકે અનિચ્છાએ સગાં વહાલાંને રડાવી જવુ પડશે તે તે મનુષ્યોને માલુમ છે જ.
સે। વરસની સાધન સામગ્રીવાળા શ્રીમતે, રાજા મહારાજાએ ઘણું જીવવાની આશા હેાવા છતાં પણ સાધન સામગ્રીને અહીં મૂકીને એક પળમાં પરલેાકે પધાર્યાં છે. તાં મનુષ્ય તે સાધનાનાં મુખ્ય ખની પરલેાક સુધરે, તથા આનંદ પૂર્વક જીવન પંથમાં તથા મેક્ષ માગે સંચરાય તે માટે પ્રયાસ કરતા નથી, આ તે કેવી મૂઢતા ?
For Private And Personal Use Only