________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३
પડલાને દૂર કરવા જ્ઞાન જ્યાતિ જન્નાવીને અસાર સંસારમાં એકમાત્ર સાર રૂપ ધમ આરાધનાં કરવા સહુ ઉત્સાહિત થયા. શ્રી સીમંધર સ્વામિ ભગવાનના અદ્ભૂમ, તથા ચંદનબાળાના અટ્ઠમ તપની આરાધના સુ ંદર રીતે થઈ ગયા બાદ અષ્ટ કમ સુદન તપની આરાધન શરૂ થઈ. સાતમા દિવસે એટલે કે પ્રથમ શ્રાવણ વદ ૫ શુક્રવાર તા. ૭-૮-’૬૭ ના દિવસે સંધ્યા સમયે પ્રતિક્રમણની ક્રિયા બાદ સુશ્રાવક પ્રેમચંદભાઈ, જગજીવનદાસ, ચીમનભાઈ, નાથાલાલભાઈ, હરગોવનદાસ, બાબુભાઈ, શાંતિભાઈ, ખાડીદાસ, કચરાભાઈ, અંબાલાલ, ભુવરદાસ, જયંતિભાઈ, શ્વિરલાલભાઈ, ચીમનલાલભાઈ માસ્તર તથા ઉમેદકુમાર વગેરે શ્રી સધના દરેક આગેવાન સુશ્રાવકે। મહારાજ સાહેબ પાસે આવ્યા. અને અત્રેના જિનાલયની પ્રતિષ્ઠા થયાને ૧૦૦ વર્ષ પુરા થતા હેાવાથી તે નિમિત્તે ઉત્સવ ઉજવવાની તથા ઉપધાન તપની મોંગલમય આરાધના કરાવવા સંબંધી વિચારણા કરવા માટે સહુ ભેગા થયા અને તે સબંધી મહારાજ સાહેબની સલાહ સુચના વગેરે લઈ ને યેાગ્ય વિચારણા કર્યાં બાદ લગભગ ૧૦ વાગે સહુ છુટા પડયા. ત્યારબાદ પાંચ કિશારા કે જેમણે રાત્રી પૌષધ હતા તેમણે અને મહારાજ સાહેબે સંથારા પેરિસિની વિધિ કર્યા બાદ સંથારા કર્યાં.
અધુરાં સાનેરી સાલાં :
આજે વ્યાખ્યાન બાદ જીવનની સ ંધ્યાએ પહોંચેલા ભદ્રાત્મા પૂ. ગુરૂદેવ પંન્યાસજીએ વિનેય મુનિવય શ્રી દુલ ભસાગરજી મ.ને કહ્યું કે કાલથી વ્યાખ્યાન દરરાજ તારે જ વાંચવાનું છે હું નિવૃત્તિ લઉ છું, બીજું હવે હું અહિં જ સ્થિરતા કરીશ. એમ એ વચને કહ્યાં
શું આજના આ શબ્દો માર્મિક હશે કે સ્વાભાવિક ! હા, હા, એ શબ્દો આજે પણ એવાં જ સ્વરૂપે સંભળાય છે.
રાત્રિની નિરવ શાંતિમાં ચરાચર જગતના ત્રસ્ત આત્માઓ નિદ્રાધિન મની સુખની શ્વાસ લઈ શાંતિને અનુભવતા હતા. દિવસભરની
For Private And Personal Use Only