________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા. ની
ખસ આજે તે સહુના મનમાં આનંદ, આનંદ તે આનંદ. કારણ કે ખરા અંતરની ભાવના અને સાચા હૃદયની પ્રાના ફળીભૂત થાય છે. કેટકેટલાય વર્ષાના વ્હાણા વીતી ગયા બાદ વિ. સં. ૨૦૨૨ના વર્ષમાં પરમ શાશન ધુરન્ધર દોઢસા આકારી મહાગ્રન્યરત્નના પ્રણેતા પરમાદરણીય મહામહેાપાધ્યાય શ્રીમદ્ યશેવિજયજી મ. જન્મભૂમિ કુણઘેર (પાટણ) ગામમાં પરમ પૂજ્ય, સુવિહિત શિાર્માણ પરમશાસન પ્રભાવક, યાગનિષ્ઠ આચાય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રશાન્તમૃતિ આચાર્ય. ભગવન્ત શ્રીમત્ કીર્તિ સાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ પ્રવર શ્રી મહોદય સાગરજી ગણિવર્યાં મહારાજ સાહેબ પોતાના શિષ્યરત્ન સૌજન્યમૂતિ મુનિવર્ય શ્રી દુર્લભસાગરજી મ. સા.ના ચાતુર્માંસના પ્રવેશને અષાડ સુદ ૬ના શુભ મહા ભગલકારીદિવસ છે.
પ્રવેશ સ્વાગત અને આરાધનાઓ :
શ્રી સંઘે સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી વાજતે ગાજતે પૂજ્ય ગુરૂદેવનું ભવ્ય સ્વાગતસહ સામૈયુ કર્યુ.. આખું ગામ ઉત્સાહઘેલુ અની ગયું. ઠેર ઠેર ગહુલીએ કરી ગુરૂદેવાના શુભ આગમનને ઉત્સાહ પ્રદર્શીત કરી અક્ષત વડે સહુએ ગુરૂદેવાને વધાવ્યા, જિનાલયમાં પ્રભુજીના દર્શન-સ્તવન કરી ઉપાશ્રયમાં આવી મોંગલાચરણુ સંભળાવી ગુરૂ-શિષ્યની મેલડીએ સતત ધારાબહૂ સુરીલા કંઠથી એવી તે। મધુરી દેશના આપી, અરે! તેમની વાણીએ જનતા ઉપર જબરૂ કામણુ કયુ કે, રાજેરાજ તેમની વાણી સુધાનું પાન કરવા ઉપાશ્રયમાં ઠંડ જામવા લાગી. યુગાદિ દેશના તથા પાંડવ ચરીત્રનાવ્યાખ્યાના સાંભળવા જૈનજૈનેતર, આબાલ વૃદ્ધો બધાય કામ પડતા મૂકીને સવારે નવ વાગ્યા પહેલા હાજર થઈ જતા અને ઉત્કંઠાપૂર્ણાંક વાણી સુધાનું પાન કરી, અનાદિ કાળના વૈયિક વિષનું પરિમાર્જન કરી, અજ્ઞાનના ઘેરા તિમિર
For Private And Personal Use Only