________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
અને ઐકયતાપૂર્ણાંકનું સુસંગઠન અને સ ંપ કરાવી વર્ષોંથી પરાણાગત ખીરાજતા દેવાધિદેવ શ્રી ઋષભદેવ પરમાત્માની અષ્ટાત્તરી સ્નાત્ર સહ ભવ્ય અષ્ટાહ્નિકા મહેાત્સવપૂર્વક પરમપૂજ્ય આચાય દેવેશશ્રીમત કીતિ સાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ્ હસ્તે વિ. સ. ૨૦૧૧ વૈશાખ વદ ૬ ના શુભ દિવસે મગલમય મુતૅ પ્રતિષ્ઠા કરવામાં આવી આ સઘળાય યશ તેમને છે.
તદુપરાંત હરસાલમાં પંન્યાસપ્રવરશ્રી મહાદયસાગરજી ગણિવયંશ્રીના શુભ હસ્તે વિ. સ. ૨૦૧૪માં પ્રભુજીની પ્રતિષ્ઠા ભવ્ય અષ્ટાત્તરી સ્નાત્રસહ અષ્ટાહ્નિકા મહેાત્સવપૂર્વક થઈ હતી. તેમજ દીક્ષા મહેાત્સવવડીદીક્ષા મહોત્સવ તથા બીજા અનેક શાશન પ્રભાવનાના શુભ કાર્યોં તથા સાધુ સાધ્વીજી મહારાજોને યાગાહનની શુભ ક્રિયા વગેરે તેમના હસ્તે થયા હતા.
પ્રકાશન-પ્રવૃત્તિ:
૫. પૂ. આચાય દેવેશ શ્રીમત્ કતિ સાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત આંતરજ્યે તિ ભા. ૧-૨-૩ તથા ભજનપદ ભાવાર્થ સંગ્રહ ભા. ૧ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન સંસ્થા ( માનદ્ મંત્રી ચીમનલાલ જેચંદભાઈ ) તરફથી પ્રકાશિત થયેલ પુષ્પા જૈનેપનિષદ્, શિષ્યોપનિષદ્, રત્નદીપ, આન્તરજ્યાતિ ભા. ૪, સંસ્કૃત મહાવીર્ ગીતા, બાળકોના મુદ્ધિસાગર તથા બુદ્ધિ પ્રભા માસિક વગેરે અનેક સુંદર સુવાચ્ય પ્રકાશને, તેમના સતત સદુપદેશ અને સન્નિષ્ઠાપૂર્વકના સુપ્રયત્નને આભારી છે
tr
"
અલ્લુ' ચામાસુ ?
આજે ઘેર ઘેર આનંદ છવાયા છે. શું નાના, નાના ભુલકાએ અને બાળકા ? શું કીશોરા અને કીશોરીએ? શું યુવા અને યુવતીએ ? શુ' વૃદ્ધો અને પ્રૌઢા ? અરે શું જૈન અને જૈનેતરાષ્ટ્ર
ર
For Private And Personal Use Only