________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
સુખ વહાલું હોય
તે
સુખ વહાલું હાય, ચિંતા વિનાનું જીવન ગુજારવુ હેાય, ઉધ્વગામી બનવુ હાય, તે હું ભળ્યે ! તમે યથા શક્તિ સંયમની આરાધના કરો. પ્રથમ તમને તે દુઃખરૂપ જેવું લાગશે, પર’તુ અંતે તે તમને તે સુખરૂપ જ જણાશે એ નક્કી માનજો. ન્યાય—નીતિ તેમ જ સંયમમાં જ સાચું સુખ સમાયેલુ છે તે યાદ રાખજો. શકિત વૈકા નહિ
તમારી પાસે ગમે તેવી ઋદ્ધિ-સિદ્ધિ કે સત્તા હશે પણ જો તમારામાં નમ્રતા, સરલતા-ક્ષમા વગેરે ગુણે હશે નહિં તે તમારું' જીવન આનંદમય પસાર થશે નહિ. તે વિના તમારું જીવન ચિંતા અને વ્યાધિઓથી ઘેરાયેલુ રહેશે. માટે જે ગુણા જીવનને આનંદમય કરનાર છે, અનંતઅવ્યાખાધ સુખ અર્પણ કરનાર છે, એવા ગુણાને મેળવવા સૌએ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે.
વિચાર–વિવેક અને પ્રયત્ન વિનાનું જીવન પશુ-પ’ખી સમાન છે. તમે તેા મનુષ્ય છે અને ક્ષમાદિ ગુણાને પ્રાપ્ત કરવાની તમારામાં શક્તિ છે. તે શક્તિઓને તમે માત્ર ભાગ વિલાસ કે મેાજ-મંજામાં વેડફી નાખશે નહિ.
દશા બદલાતી નથી
સચેાગા–નિમિત્તો બદલાય પણ વિભાવભ્રંશા બદંલાતી નથી. તેને બદલવા માટે તે સ્વભાવ કહેતાં આત્મતત્ત્વને જાણુવાની આવશ્યકતા છે. આત્મતત્ત્વને જાણ્યા પછી વિભાવદશામાં પલટા થાય.
*
For Private And Personal Use Only