________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
આંતર જાતિ આપણુ જ વાકે આપણે આપણું ભૂલેથી જ જાતે દુખે ઊભા કરીએ છીએ. ક્યારેક આપણે એવું બેલી નાખીએ છીએ કે બીજાને તે અપ્રિય લાગે અને તેને વેર-ઝેર કરવાની વૃત્તિ થાય. પછી ભલે ભાઈ કે સ્વજન વર્ગને કોઈ પણ હોય અગર તે સિવાય બીજા માણસો હોય. તે બલવાન હોય તે તેને બદલે લેવાને તેઓ લાગ જોતા હોય છે અને એવું લાગ આવે તે તેઓ બદલે લેવાનું ચૂકતા પણ નથી.
આમ વેર-વિધની પરંપરા વધતી જ જાય છે ને તેથી નવી નવી આફત ઉભી થતી જ જાય છે. પછી કહેશે કે આફતે ઉભી થતી જ જાય છે. પછી કહેશે કે અમુક અમને દુઃખ આપ્યું, અમને ફસાવ્યો. પરંતુ પ્રથમ જે બેલવામાં ભૂલ થઈ છે, તેનો તેને ખ્યાલ આવતું નથી. એવા જે ખ્યાલ આવે તે વિરોધને ત્યાગ કરવાની ઈચ્છા થાય. તેમ થવાથી પછી વેર-ઝેર થશે નહિ.
પરંતુ કેટલાક એવા ભારે કમી છે હોય છે કે, તેઓ પિતાની થએલ ભૂલ જાણવા છતાં તે કબૂલ કરતાં નથી અને વેર-ઝેરને વધારે જ જાય છે. અને ઉલટું તેઓ એમ માને છે કે જે હું હવે ભૂલ કબૂલ કરીશ તે બીજા મારી મશ્કરી કરશે, હું મૂખમાં ખપીશ. આવા ખોટા ડરથી તેઓ ભૂલ કબૂલ કરતા નથી. આથી તેઓ પોતાના જીવન પંથને ઉજજવળ બનાવી શકતા નથી.
આનાથી ઉલટુ જેઓ લઘુકમી જીવે છે. તેઓ પિતાનાથી થયેલ ભૂલની તરફ માફી માંગે છે અને એવી બોલવામાં ભૂલ ન થાય તેની કાળજી રાખે છે. અને પિતાના જીવનપંથને ઉજ્જવળ બનાવે છે.
For Private And Personal Use Only