________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
સુગંધ વિનાનું પુષ્પ
દાન-શીયળ–તપ-ભાવના અને પુરુષામાં વારે વારે વિજ્ઞો ઉપસ્થિત કરનાર જે કાઈ હૈાય તે તે માયા-મમતા ને અહંકાર છે. તેને દૂર કરવામાં આવે તે જ દાનાદિકમાં પૂરેપૂરી શક્તિ ફેરવી શકાય, અને માનવજીવનની સાકતા સાથે મેાક્ષના માર્ગે પણ ઝડપથી ગમન કરી શકાય.
દાનાદ્વિક વિનાનો ઢેડ, આત્મ વિનાના દેહ સમાન છે, સુગંધ વિનાના પુષ્પ સમાન છે. કારણ કે દાનથી મમતાનો ત્યાગ થાય છે અને નિલે પતાએ વ્યવહુારિક કાર્યા સાધી શકાય છે તેમ જ આત્મિક ગુણાનો અવિર્ભાવ થાય છે.
શીયળના પાલનથી શારીરિક તાકાતની સાથે માનસિક શક્તિ પણ સ્થિરતાને ધારણ કરે છે. કલ્પનાએ અલ્પ થાય છે. તેમ જ અપૂર્વ સિદ્ધિઓને આવવાનો અવકાશ મળે છે એટલે તે પુણ્યવાળા માનવીઓને ભયના ભણકારા ગેાચર થતાં નથી. તે પછી ભય તા હાય જ ક્યાંથી ?
નિય અને નીડર બનીને તેઓ પોતાના જીવનપથને ઉજ્જવળ મનાવી અન્ય પ્રાણીઓના જીવન માર્ગોમાંથી કટકાને દૂર કરવા પ્રયત્ન કરે છે. ઉપરાંત તેઓ પાંચ ઇન્દ્રિયે! રૂપી અશ્વીને કબજે કરી યથાશક્તિ તપ કરવામાં પણ આળસ કરતા નથી, તેમ જ માર ભાવનાઓને એ નિત્ય ભાવે છે. આથી તેમના વમાન કે ભાવિ જીવનમાં ભયને આવવાની જગા મળતી નથી.
*
For Private And Personal Use Only