________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આંતર જ્યોતિ દેવનું કથન સાંભળીને, દુઃખ અને દરિદ્રતાને દૂર કરવા માટે, શોક-સંતાપને ચિંતાને ત્યાગ કરી, કષ્ટ સહીને પણ દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં આ ભાગ્યશાળી તત્પર થયે.
આથી આચાર-વિચારને ઉચ્ચારમાં શુદ્ધિ થતાં પિતાની સામાન્ય સ્થિતિમાં પણ તે આનંદમાં રહેવા લાગ્યા, તથા પુણ્ય અને પવિત્રતા પ્રગટ થઈને બહારની લહમી–સત્તાસાહાબીને અવકાશ મળતાં હાજર થઈ અને આધિ-વ્યાધિઉપાધિનું જોર ચાલ્યું નહિ. બાહ્યની લક્ષમી–સત્તા મળી છે તેને સહારે લઈ સદુપયેગ કરવામાં આનંદપૂર્વક જીવન જીવવા લાગે.
શાસ્ત્રકારે પણ કહે છે કે સદાચાર તથા પુણ્યદયના ચગે જે વૈભવ મળે છે તેને સદુપયેગ કરે અને તેને ભેગ-વિલાસમાં વૃથા વેડફી ન નાખે.
આ પાંચમાં આરામાં જે શરીર સંપત્તિ મળી છે તેને જે સદુપયોગ કરવામાં આવશે તે મોક્ષ માર્ગ કંટક વિનાને બનશે અને વિસામા તરીકે પ્રથમ, બીજા કે ત્રીજા દેવલેકે દેવ થવાશે. ત્યાં પણ તમને ઋદ્ધિ-સિદ્ધિ મળશે. પરંતુ તમે તેમાં લુબ્ધ બનશે નહિ અને ત્યાં સુમેસરણમાં બીરાજમાન તીર્થકરેની વાણુનું શ્રવણ કરવા જજે. જેથી દેવભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી દુર્ગતિમાં જવાનું થાય નહિ.
For Private And Personal Use Only