________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પ્રસારક મંડળ કરતુ હતુ. પરંતુ આર્થિક તેમ જ અન્ય સંજોગોના કારણે મંડળની પ્રવૃત્તિ બંધ પડી ગઈ હતી. આ શુભ કાર્યને વેગવાન બનાવવા માટે વિ.સ. ૨૦૦૨ ના મુંબઈના (ગોડીજીના ઉપાશ્રય) ચાતુર્માસમાં શુભ નિÖય કરવામાં આવ્યા. નવી સમિતિની રચના કરી મંડળને પુનર્જીવિત કરવામાં આવ્યું અને પુસ્તકાના પ્રકાશન માટે ફ્ડ કરવાના શુભ કાર્યમાં પરમ પૂજ્ય આચાય ભગવન્ત શ્રી તિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ આશિર્વાદથી સરળ સ્વભાવી પ. પૂ. મુનિવય શ્રી (હાલ–પંન્યાસ પ્રવરશ્રી) મહેાદય સાગરજી મહારાજ સાહેબના સહૃદયી સદુપદેશ, શુભ પ્રેરણા અને સતત પ્રયત્નથી જ ટુંક સમયમાં જ રૂા. ૭૦૦૦૦] જેવી મેાટી રકમ ભેગી થઈ હતી. અને ઝાંખી થયેલી ન્યાત અધિક પ્રકાશિત થઈ મંડળ કાય`શીલ બન્યું.
ત્યારબાદ મુંબઈથી વિહાર કરી પુના ગયા. અને ચાતુર્માંસ પુનામાંજ કર્યુ. ચાતુર્માસ બાદ વિ. સં. ૨૦૦૪ માગશર માસમાં એક મુમુક્ષુ, ભાઈ ને ભાગવતી પ્રવ્રજ્યા દીક્ષા આપી વૈયાવચ્ચી મુનિરાજશ્રી મહાદયસાગરજી મ. સા. ના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુલાબસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યુ. જેમને દેહેાત્સગ વિ. સ. ૨૦૧૧ વિજાપુરમાં થયા હતા.
ત્યાર બાદ આચાર્ય ભગવાનશ્રી પુનાથી મુંબઈ તરફ વિહાર કરી ગાડીજીના ઉપાશ્રયે ચાતુર્માસ પધાર્યાં. વિ. સં ૨૦૦૪ ના જેઠ વદ અષ્ટમીના શુભ દિવસે થેારડી નિવાસી ભાવનગરવાળા સુશ્રાવક છેટાલાલ દુર્લભદાસ ને દીક્ષા આપી મુનિરાજશ્રી મહેાદયસાગરજી સ. સા.ના શિષ્ય તરીકે મુનિરાજશ્રી દુલ ભસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યું.
ગુરુવરની શુભસ્મૃતિ :
સરળ સ્વભાવી મુનિ પ્રવરશ્રી મહેાદયસાગરજી મહારાજ સાહેબના અંતરમાં ૫. પૂ. ઉપકારી ગુરૂદેવ આચાય ભગવન્તશ્રી કીર્તિ સાગર
For Private And Personal Use Only