________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
લાગ્યા. શાશ્વત સુખ શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે તેમણે શ્રી સજ્ઞ પરમાત્માએ અતાવેલા શ્રી પારમેશ્વરી ભાગવતી પ્રત્રજયાના માગે` જવાને મહામોંગલકારી શુભ્ર નિય કર્યો.
પ્રત્રજ્યાના પુનિત પંચે :
પરમ પૂજ્ય, પરમેાપકારી, પરમારાધ્ય સુવિહિત શિામણિ, અધ્યાત્મજ્ઞાન દિવાકર, સાૠતક ગ્રંથ રત્ન પ્રણેતા, યાગનિષ્ઠ આચાય' ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ પન્યાસ પ્રવર શ્રીમત ીતી સાગર ગણિવય ( હાલ આચાય ભગવંત શ્રીમત્ કીર્તિસાગર સૂરીશ્વરજી મ. સા.) ની પાસે સમૌ ગામમાં વિ. સં. ૧૯૯૪ વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મંગલમય મુક્તે ભાગ્યશાળી મુમુક્ષુ ભવ્યાત્મા માંગળદાસભાઈ એ અધ્યાહ્નિકા જિનભક્તિ મહાત્સવ પૂર્વક પારમેશ્વરી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સંવિરતિધર બન્યા અને તેમનું મુનિરાજ શ્રી મહાદયસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગુરૂદેવની સાથે વિહાર કરતા પ્રાંતિજ પધાર્યાં. અને અષાડ સુદ ૧૦ ના દિવસે ઉપસ્થાપના વડી દીક્ષા કરવામાં આવી. અને અત્રે જ પ્રથમ ચાતુર્માંસ કર્યું.
જ્ઞાન-ધ્યાનમાં અને તપ-ત્યાગમાં આગળ વધતા તથા પરમ તારક ગુરૂદેવની અનન્ય ભાવાલ્લાસપૂર્વક વૈયાવચ્ચ કરતા અને ગુરૂદેવની નિશ્રામાંજ ચાતુર્માંસ કરતાં અનેક ભાવિક ભક્ત શ્રાવક શ્રાવિકાઓને ધમની આરાધનામાંજ જોતા હતા.
અધ્યાત્મ મડળના પુનરુદ્ધાર :
પ. પૂ. અધ્યાત્મજ્ઞાન દિવાકર યાગનિષ્ઠ ગુરૂદેવ આચાય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વિરચિત સા ક્ષતકાધિક ગ્રન્થાનું પ્રકાશન કાય` વિ. સં. ૧૯૬૭માં સ્થાપેલ શ્રી અધ્યાત્મજ્ઞાન
For Private And Personal Use Only