________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
બળ અને બુદ્ધિ
મનુષ્યભવ તે પામ્યા, પરંતુ તેના સાથે ઉપયોગ કરી લેનાર કુશાગ્ર બુદ્ધિવાળા કહેવાય. આ માનવભવના એવા ઉપયેાગ કરી લે કે આલેકે ને પરલેાકે સુખરૂપે જીવન ગુજારી શકાય અને સર્વ પ્રકારના દુઃખા દૂર થઈ જાય.
મનુષ્યભવમાં મળ-બુદ્ધિ સારા પ્રમાણમાં હાય, માયા મમતાદિક એછા હાય અને તેને ટાળવા માટે પ્રયાસ થતા હાય તે! જ બુદ્ધિમાના ઘેાડા ભવમાં માયા-મમતાદિકને મૂળમાંથી ટાળી સથા સુખના સ્વામી થાય.
અળ અને બુદ્ધિ એવા મેળવા કે જેથી આંતરિક મલીનતા ટળે અને આત્મા ઉજ્જવળ ખને અને પરમ સુખ સાંપડે.
કેટલાક પેાતાના બળ બુદ્ધિથી ખીજાને હેરાન કરીને રાજી થાય છે. જયારે સજ્જને તેમ નહિ કરતાં તેનાથી ખીજાઓનુ ભલુ કરીને રાજી થાય છે. ખીજાઓને હેરાન કરનારા, તેમને દુ:ખી કરનારા વેર-વિધની પરંપરા વધારે છે. જ્યારે સજ્જના તે પરપરાને વધતી અટકાવે છે.
વેર–વિરાધને ટાળે, તેની પરપરા વધવા દે નહિ અને પ્રશમતા ધારણ કરે, તે જ બુદ્ધિમાન અને ખળવાન કહેવાય. એવા સુજ્ઞા પ્રશ’સાપાત્ર અને અનુકરણીય બની સ્વ-પરને લાભ આપવા સમર્થ અને છે.
*
For Private And Personal Use Only