________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર યાતિ
બિચારા આપડા
શ્રેયાથી ઓ ! બાહ્યના આડંબરમાં ખુશી થશે! નહિ. કારણ કે તેમાં ખુશી થવાથી તેનું ઘમ`ડ થાય છે, અભિ માનના વિચારો આવે છે. આ વનમાં અસર કર્યા વિના રહે નહિ. અને તેની અસર થતાં જ આત્મશ્રેયઃ ભૂલી જવાય માટે આડ’બરમાં રાજી થવું નહિ.
જેએ દુન્યવી આડંબર દેખીને આનંદ પામી તેમાં આસક્ત બને છે. તે પાતાનું હિત ચૂકી જોય છે. અને પોતે જાતે જ વિઘ્ન ઊભાં કરે છે.
આડંબરે કાયમ રહેતાં નથી. તે પતી ગયા પછી શક્તિ વિનાન! માણસને એવી સ્થિતિમાં મૂકે છે કે તે બિચારા બાપડા મની હીનતા ધારણ કરે છે.
પેાતાની જે સ્થિતિ પ્રાપ્ત થયેલ હાય તે સ્થિતિના વિવેક કરી સતેષ ધારણ કરવા અને સદ્ગુણા મેળવવા માટે મહેનત કરવી. તેથી આડંબર કરવાની ઈચ્છા થશે દ્ધિ અને ગુણેા વધારવાના પ્રેમ જાગશે.
તમારા ભાગ્યેાય જે જે સાધના–સયેગા મળ્યા છે તે આછા મળ્યા નથી. તે સાધનાના સહારા લઈ ને ગુણે મેળવશેા તા દુઃખો ટળવાના, શાંતિ મળવાની અને પછી દીનતા ધારણ કરવી પડશે નહિ. માટે જે મળ્યું છે તેમાં સતાષ માણે.
ગુણા વિના આડંબર કોઈ પણ લાભ આપી શકશે નહિ. લાભ માત્ર સદ્ગુણેા જ આપશે. માટે તે પ્રાપ્ત ભૂલવું નહિ.
*
For Private And Personal Use Only