________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
આંતર જ્યોહિ ઘર બળે છે જગતના ઝઘડા ને ટંટા, કલેશ અને કંકાસ દૂર કરનાર આ જગતમાં ઘણું જોવા મળી આવશે. પરંતુ આત્મજ્ઞાન મેળવીને જે આ બધાનું મૂળ છે તેવા રાગ-દ્વેષને દૂર કરનાર તે કઈ વિરલા જ જડી આવશે.
ધમી ! બહારના ઝગડાઓથી લડનાર અને દુઃખી થનારાઓને સમજાવી શાંત કર્યા તે સારું કર્યું. તમારા માટે તે ઉચિત છે અને પડકાર પણ છે. પણ આ સાથે સાથે તમારા અંતરના ઝગડાઓને દૂર કરવાના પ્રયત્ન પણ કરતા રહેશો.
જગતના પ્રાણીઓ કામ-ક્રોધ, મેહ માયાદિથી મહા દુઃખી થઈ રહેલાં છે. તેઓને પિતાના વિષય કષાયને દૂર કરવા સમજાવશે, તે તમે સાચા સ્વ–પર ઉપકારી બની. શકશે. ફક્ત દુન્યવી લડાઈ પતાવવાથી પકારી બની. શકાશે નહિ. પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો પિતાના ઘેરને પણ આંચ આવવાને સંભવ ખરે જ પિતાના મકાનનું રક્ષણ કરનાર સમ્યક કહેવાય. પરંતુ પિતાના બળતા મકાનને ત્યાગ કરી બીજાના ઘરનું રક્ષણ કરવા જાય તે તેને કેવે કહેવાય? આ તે ઘર બાળીને તીર્થ કરવા જેવું થાય. આને અર્થ એમ નહિ સમજે કે પરોપકાર કરે નહિ. પરંતુ પિતાનું રક્ષણ કરીને તે મુજબ કામ-ધાદિક જે ત આત્મ ગુણેને બાળી રહેલ છે તેને શાંત કરીને પછી બીજાના એ દવને શાંત કરશે તે સ્વ–પર ઉપકારી બની આનંદનો અનુભવ તમને માણવા મળશે.
For Private And Personal Use Only