________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
આંતર જ્યોતિ સાથે નહિ આવે તમેએ પ્રાપ્ત કરેલ સ્થાવર કે જંગમ મિક્ત બહારગામ કે પરદેશમાં તમારી સાથે આવે છે? નહિ જ. તે પછી એ પરલેકમાં તમારી સાથે કેવી રીતે આવશે? તો પછી તમે શા માટે બેબાકળા બનીને પરિગ્રહને વધારે જ જાવ છો?
પરિગ્રહનું પાપ સન્માર્ગે જતાં તમને પકડી રાખશે અને અંતે ભિખારી બનાવશે. તમારે ભિખારી બનવું છે કે શ્રીમંત બનવું છે? તમે કહેશે કે શ્રીમંત બનવું છે તે આરંભ સમારંભનો ત્યાગ કરી પરિગ્રહ ઓછ કરે અને તેની માયા મમતાને પણ હળવી કરે.
તમે કહેશે કે અમારી પાસે પરિગ્રહ છે અને મમતા રાખીએ નહિ તે તેનું રક્ષણ કેવી રીતે કરી શકીશું? માટે અમારે તે મમતા રાખવી જરૂરી છે. પણ ભળે! મમતા રાખીને રક્ષણ કરવા છતાં પણ પાપદયને લીધે એ નષ્ટ થાય છે. તે એ માટે તમે શું કરે છે? વલેપાત જ ને? આના બદલે જે તમે મમતા જ રાખી ન હોય તે તમારે વલેપાત કરવાને વખત આવે નહિ.
પરિગ્રહની મમતાને ત્યાગ કર્યો પણ દેહ–હની મમતાને ત્યાગ કર્યો છે? ના. દેહ–રોહની મમતા રહેલા હોવાથી પરિગ્રહ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે જ. માટે જે તમારે સુખી થવું હોય તે દેહ તેમજ માલ મિલક્ત તમામની મમતાને દૂર કરે.
For Private And Personal Use Only