________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પક
જે કરે તે ભગવે
સંગીતને નાદ સાંભળનાર હરણ કે સાપને ખબર નથી હોતી કે આ સંગીત તેમને ખુશ કરવા વગાડવામાં આવે છે કે પછી પોતાનો શિકાર કરવા? છતાં ય તેઓ સંગીતમાં મુગ્ધ બને છે અને અંતે હરણને શિકાર થઈ જાય છે ને સાપ મદારીના કરંડીયામાં પૂરાઈ જાય છે. , , સ્વાદમાં આસક્ત બનેલાં માછલાં અને માણસે મરણ પામીને એવી ગતિને પામે છે કે જેમાં દુઃખને પાર ન હોય, મૃગાપુત્રની માફક સ્વાદ ક્ષણભર આવે છે અને તેને માટે કરેલા પાપનું ફળ ભભવ ભોગવવું પડે છે. - પરિવાર માટે કરેલા પાપ પણ પિતાને જ ભેગવવા પડશે. પરિવાર તમને કહેતું નથી કે અમારા ભરણુ પિષણ માટે તમે મહારંભ ને મહા અનર્થ કરે. ને કરશે તે તમારે જ તે ભેગવવું પડશે. ત્યારે તમે શા માટે નાહક પપકારને આગળ ધરીને અનર્થદંડમાં દંડા છે? શા માટે મહાપાપ કરીને મલકાતા ફરો છે ને ફુલાવે છે? તેનાથી તમને આ ભવમાં તેમજ પરભવમાં એ માર પડશે કે તેનાથી તમે ત્રાહિ મામ્ ત્રાહિ મામ્ પિકારી જશે તે. પણ તમારે છુટકારે નહિ થાય. - પપકાર એ કરો કે જેથી અનર્થદંડના તમારે ભોગ બનવું ન પડે, તમને વિચાર કરવાની શક્તિ મળી છે તે ખૂબ ખૂબ વિચાર કરે અને આવા પાપથી બચતા રહો.
For Private And Personal Use Only