________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
મધુરા માર
મન ગમતાં ખાન-પાનથી શરીરનુ પાષણ થાય પણ તેનાથી ગુણ આવી શકતાં નથી અને તેના સાધનો પણ સાચા આન આપતાં નથી. વિષયના આનદી જેઓને પસંદ પડે છે તેઓ પુનઃ પુનઃ મધુરે માર ખાય છે. એકાંત–અનેકાંત અને અપેક્ષા
અમે બરાબર જાણતા હેાવાથી અમે જે કહીએ તે સાચુ અને બીજા સમ્યજ્ઞાનીઓ જે કહે તે ખેાટુ, આમ એકાંતે પકડી રાખનારને સત્ય લાધતું નથી. એવા એકાંત જડવાદીઓ અજ્ઞાનતાના વિચારાને વિકારાના વમળમાં ગાથા ખાઈને દુઃખી થાય છે અને ખીજાને પણ દુઃખી કરે છે.
એકાંતવાદી આત્માના તત્ત્વ સ્વરૂપને પામી શકતાં નથી. અનંતકાળ ગયા ને જશે તેા પણ એવા એકાંતીઆને માટે આત્મ સ્વરૂપ પામવું અશક્ય છે. માટે અપેક્ષાને ધારણ કરીને દુઃખાને દૂર કરવા પ્રયત્ન કરવા.
અનેકાંતી અને અપેક્ષા રાખનાર હવે અનંતકાલ રખડશે નહિ. કર્મોનો અંત કરી, લઘુકમી મની ઘેાડા ભવમાં તે અનંત સુખ મેળવવાનો.
દૂર રહો
હું ભળ્યે ! તમે આનંદના એવાં સાધનો પ્રાપ્ત કરી કે જેનાથી જન્મ—જરા અને મરણનો અંત આવે. વિલાસના સાધનોથી તે એ ત્રણેય વારવાર આવનાના છે. માટે એવા સાધનોથી દૂર રહેા.
*
For Private And Personal Use Only