________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથકાર મહાત્મા :
આ ગ્રંથના સર્જનહાર વાત્સલ્યસિંધુ પૂજ્યવાર આચાર્ય ભગવંત શ્રી કીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજા છે. ભાષા ઘણું જ સૌમ્ય છે. પ્રાથમિક કક્ષાના આત્માઓને ધમની અભિરૂચિ અને શ્રદ્ધા કરાવે તેવી છે.
એ કરૂણવંત મહામના ગ્રંથકારશ્રીનું જીવન આન્તર તિથી જળહળતું છે. એમની પાસે પાંડિત્યને મિથ્યા આટોપ નથી, તેમ મૃતકેને ફટાટોપ નથી. પણ એમની સાનિધ્યમાં જતાં ભલભલાને દિવ્ય અનુભૂતિને કઈક આભાસ થતું હોય છે. આવા દિવ્ય આભાસને અનુભવ એમની સાનિધ્યમાં મને પણ થયો છે.
સુગંધ, વાયુ, ઉષ્ણુતા, શીતળતા વિગેરે આ આંખે જોઈ શકાતા નથી છતાં માન્યા વિના ચાલી શકે નહિ. એમ આપણે
આંતર જ્યોતિને ” ભલે ન જોઈ શકતા હોઈએ તો પણ માન્યા વિના નહિ જ ચાલે.
મહાપુરૂષના શરીરે કાંઈ અલમસ્ત હોતા નથી, છતાં ઘણાના અંતરમાં પિતાનું સુદઢ સ્થાન જમાવી દેતા હોય છે અને એવો અનુભવ આપણે પણ કરીએ છીએ. આમાં કોઈ કારણ હેય તે એમની “આંતર તિ” બલવતી બનેલી હોય છે, તે છે.
ઉપસંહાર :
પતિત પાવન ગ્રંથકાર શ્રી ભારા પ્રદાદા ગુરૂ થાય છે. એમની વંશલતાને હું બાળક છું. પૂજ્યશ્રીના ગ્રંથ ઉપર “તિષ્ઠોમ” લખતાં હું સંકોચ અનુભવું છું. એમના અને મારા જીવનમાં ઘણું મેટું અંતર છે. એ પવિત્રતાના સિધુ છે, ત્યારે હું પવિત્રતાના બિંદુને પામે નથી. એમના જીવનની નિમળતા અને ગુણગણુની
For Private And Personal Use Only