________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
આંતર જ્યોતિ ખાટલે મોટી ખેડ કષાના કાતીલ મારને જ્યારે ખ્યાલ આવે ત્યારે જ સંસારમાં પ્રસિદ્ધ થવાની પ્રવૃત્તિ પર અણગમે થાય અને પ્રવૃત્તિ બંધ કરવાનો પ્રયત્ન થાય. અને પછી જ્ઞાન-ધ્યાન દૃઢતા મેગે આત્માનો અનુભવ આવતા રહે. તે અનુભવ પછી કદી નષ્ટ થાય નહિ. બનાવટી વસ્તુઓને અનુભવ કદી કાયમ રહેતું નથી. તેની પાછળ આધિ-વ્યાધિ અને ઉપાધિ રહેલ હોવાથી મુઝવણ થાય છે. માટે તેના ઉપર વિશ્વાસ ન રાખતાં સાચી વસ્તુઓમાં રંગ લગાડી અંતરમાં વૃત્તિને વાળવાથી પ્રગતિ સધાશે અને વ્યવહારિક કામમાં વિને આવશે નહિ.
વ્યવહારિક કામમાં વિનો આવે નહિ તે માટે ઘણું પ્રયત્ન કરવામાં આવે છે. છતાં પણ પ્રગતિ કેમ સધાતી નથી? તેનું કારણ મૂળમાં જ ખામી છે. મૂળમાં જ ઢીલાશ છે. ધનાદિક મેળવવામાં રંગ લાગે છે અને સમાજમાં મતની મહત્તા મેળવવી છે. તે કેવી રીતે બને ? એ બને જ નહિ, ધનાદિકને રંગ એ છે કરશો તે વ્યવહારિક કાર્યો પણ સફળ થશે અને વિને પણ હંઠાવી શકાશે.
સંગના રંગ દેહાદિકને અભ્યાસ હોય ત્યારે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તપ-જપ-જ્ઞાન અને ધ્યાન તે પછી થાય જ ક્યાંથી? આસકિતને ભેગે મનમાં કંઈ જુદું હોય અને વાણી તેમજ વર્તનમાં પણ ફેર હોય ત્યાં સત્ય ગુણેમાં સંગ લાગતું નથી. ઉલટ કુરંગનો સંગ ઘેરે બનતું જાય છે.
પછી થાય જ છે,
મનમાં કઈ જ
વનમાં પણ
For Private And Personal Use Only