________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
બિચારા માનવી
પેાતાની આખરૂ સાચવવા ખાતર મનુષ્યા ગુસ્સે કરે છે. પરંતુ તેથી શું કાંઇ આખરૂ સચવાય છે ખરી ? જ્યારે આબરૂ ઉઘાડી પડી જાય છે ત્યારે માનવી માથુ ફૂટે છે, હાથ પછાડે છે ને રડવા માંડે છે. આમ કરવામાં જ તે વધુ એ આબરૂ બની જાય છે.
માણસ જો નમ્ર અને સરલ અને તે તેને આવા દુઃખા ભાગવવા પડે નહિ. પરંતુ માનવીને મદ્ય-માન-માયા અને લેાલ એવા તેા વળગ્યા છે કે કાચા પેાચા માનવી પાસે તા તેઓ નમ્રતા અને સરલતાને આવવા જ દેતા નથી. અંતે તેઓ વલેાપાત કરતાં આયુષ્ય પૂર્ણ કરે છે. એક પ્રશ્ન
સારામાં સારે લાભ કયારે મળે? એમ પાપ ભીરૂ અને ભવ ભીરૂએ પ્રશ્ન કર્યાં. સારામાં સારો લાભ તે! ત્યારે જ મળે કે આત્મશ્રદ્ધા જ્ઞાન સહિત કાયાને ત્યાગ કરી, અહંકાર–મમતાને નિવારી તથા નમ્રતા–સરલતા–સ તાષને આબરૂ રાખનાર તેમજ સુખશાતા આપનાર માને તે જ લાભ મળે. આમ બનવું દુષ્કર લાગતુ હાય તા તે વિકારા વિનાશ કરનારા છે એમ વિચાર કરવામાં વાંધે! છે? ના. તેને ખાટા, અસત્ય માનશે। ત્યારે જ તમે કઇ સાર મેળવી શકશે. તેમ થશે ત્યારે તમને સમ્યગ્ દર્શન થશે.
સત્યને જાણ
ખાટાને ખાટુ અને સત્યને સારુ માનશે। ત્યારે જ વિવેકથી સમ્યક્ દર્શન થશે. અને ખાટાના ત્યાગ કરવા રૂચિ પ્રગટશે. પછી સત્ય-સારું પ્રાપ્ત કરવા સમ્યગ્ જ્ઞાન મેળવવા પૂર્વક આદર કરશેા ત્યારે જ ખાટુ ખસવાનું.
*
For Private And Personal Use Only