________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
સા દૂર કર
મૂળમાં સડો હેાય તેા સારા કાર્યનુ ફળ મળતું નથી. દુષ્ટ વિચારા પણ સડારૂપ છે, તે સડા ઉપર અધિક સડા કરે છે, અને ખેલવાં ચાલવામાં વારેવારે પ્રેરણા કર્યાં કરે છે. આથી વિચાર કરતાં વિવેક કરવા.
જ્યારે એવા વિવેક રહેતા નથી ત્યારે વિકારાને પ્રવેશવાના લાગ મળે છે. પછી સારી ભાવના કંઈ અને ખરાબ ભાવના કઈ તેની સમજ પડતી નથી. વિવેક કરવાવાળા તે વિચારામાં સડા થવા દેતા જ નથી અને કદાચ પ્રવેશ થઈ જાય તા તેને બહાર કાઢી નાખે છે.
વિચારામાં ઘણી તાકાત છે. તે ખરાબ વિચારાને
કરવા સમ છે અને સત્ય એલવા ચાલવામાં ઘણો સહકાર આપી, કર્માને કાપી નાંખી આત્માન્નતિમાં આગળ વધવા પ્રેરણા આપે છે.
આશય સમજો
જ્ઞાનીઓએ લખેલુ વાંચેા. તે લખવામાં શું આશય છે. તે સમજવામાં ભૂલશે નહિ. વચનના મને જાણે તે જ્ઞાની અને. નહિ સમજનાર એકાંતે આસક્ત મની વિષમવાદ ઊભે કરે અને કરશે. તેનાથી સમાધાન ક્યાંથી થાય ? જ્ઞાનીઓનુ લખેલુ વાંચા પણ અનેકાંત અપેક્ષા અને રહસ્યને ભૂલતા નહિ. તેથી મમત્વ અને અહંકાર થશે નહિ. અને ભૂલા થતી હશે તે પશુ નીકળી જશે.
*
For Private And Personal Use Only