________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
પ્રગતિનાં સાપાન
માનવી જ્યારે અપરાધીના ઉપર પણ વેર વિરાધ રાખે નહિ અને તેના ઊપર પ્રેમ ધારણ કરે તેમજ તેને કર્માધીન માની જો પેાતાનું સાધ્ય ચૂકે નહિ તેા તે તેટલા અંશે કમની નિર્જરા કરે છે.
પોતે અપરાધી નથી છતાં સામા માણસને અપરાધી જેમ લાગે ને તેથી એ તિરસ્કાર કરે, અપ શબ્દો મેલે ત્યારે જો ક્ષમા રાખી એ સહન કરવામાં આવે ને તેની કડવાશ હૈયામાં ધારણ ન કરવામાં આવે તે કર્મની નિર્જરા થાય છે. કની નિર્જરા થવાથી આત્મિક વિકાર નાશ પામતા જાય છે અને અ ંશે અંશે આત્મિક વિકાસ થતા જાય છે. કાક વિરલા જ
અસત્ય એલીને ખાડ કાઢનારા ઘણા મળી આવશે પણ સત્ય ખેાલીને પેાતાની ખાડા-ભૂલા-સુધારનાર કોક વિરલા જ મળશે. તેઓ તે એમ જ સમજે છે કે આમાં તા કના જ દોષ છે, વ્યક્તિ તે આમાં નિમિત માત્ર છે.
અસત્ય ખાલી ભૂલ કાઢનારા ભલે મળી આવે પરંતુ મારે તે કમની નિરા કરવી છે, તેમાં સુઝાવુ નથી અને આત્મિક વિકાસ જ સાધવા છે. ભૂલ હશે તેા સુધારવા જ્ઞાનપૂર્વક પ્રયત્ન કરીશ.—આમ જ્ઞાનપૂર્ણાંક સહન કરનારાની દૃષ્ટિ આત્મા તરફ જાણવી.
*
For Private And Personal Use Only