________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારે શ્રીમંત મનવુ છે?
આત્મા પ્રિયતમ હાય તે તેની ચિ'તા વિગેરેને ટાળવા માટે કષ્ટ વેઠી ઉપાયે લેવા જોઈએ જ. જ્યારે પેટે પરિતાપ હોય છે અને પિરવાર વગેરેનુ પાષણ થતુ હોય નહિ ત્યારે કષ્ટ વેઠીને પણ તેમનુ પાષણ કરવા ઉપાય કરે છે. કે નહિ ? ઉપાયેા કરતાં પુણ્યદયે સાચા સાધના પ્રાપ્ત થાય છે ત્યારે શ્રીમત અનેા છે ને ? પરંતુ તે શ્રીમંતાઈ પાપાના ચેગે નષ્ટ થાય છે ત્યારે પાછા રિદ્ર બની દીનતા હીનતા અને યાચના આવી વળગે છે એટલે શ્રીમંતાઈ કાયમ રહેતી નથી. આ માટે રાગદ્વેષ માહાર્દિકના આંતરિક બંધનાને દૂર કરશે! તે જ તમારી શ્રીમતાઈ ટકશે.
૦૫
મેહાર્દિકના બંધને તૂટે છે ત્યારે સત્ય સ્વાધીનતાને આવવાની જગા મળે છે. સાચી શ્રીમંતાઇ કદાપી જતી નથી. તમારે દુન્યવી શ્રીમંતાઈ જોઈ એ છે કે આત્મિક શ્રીમંતાઈ?
સત્ય શ્રીમંતાઈ જોઈતી હેાય તે રાગ-દ્વેષ મેહાદિકને ટાળા. તે મળવાથી પછી ભય જેવું કંઈ જ નહિ રહે. અને કેવલજ્ઞાનના જે સત્ય લ્હાવેા છે તેને તમને અનુભવ થશે.
કેવલજ્ઞાન થયા પછી રાગ-દ્વેષ વગેરે દોષો મૂળમાંથી નાશ પામે છે. કેવળજ્ઞાનીને પછી સંસારની લીલા હાતી જ નથી.
*
For Private And Personal Use Only