________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
આંતર તિ પત્તાને ખેલ કોઈ નાચે, કૂદ, વિલાસમાં મગ્ન બને, કેઈ લૂલા, લંગડા, અંધ, બહેરા હેય, અનુકૂળતા આવતાં કેઈ ખૂશી થતાં હોય, પ્રતિકૂળતા આવવાથી મરવા તૈયાર થયેલ હોય, કેઈએ વેપારમાં ઘણે ફાયદો કર્યો હોય, કેઈએ લાભને બદલે નુકશાન મેળવ્યું હોય;
કઈ રેગી-નિરોગી હોય, કેઈભીખ માંગી અપમાનપૂર્વક પરિવારનું પિષણ કરતા હોય તે આ બધી કર્મોદય રૂપ પુદ્ગલની બાજી છે. તેમાં કોઈ નવીનતા નથી, કેઈ અપૂર્વવ નથી. તેથી કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
સર્વ પ્રાણીઓ કર્મોદયથી પરાધીન બની ભવ નાટકમાં ખેલ કરી રહેલ છે. આશ્ચર્ય પામવા જેવું તે એ છે કે કેઈ ભવ નાટકમાં નાચવાનું બંધ કરી આત્માના સ્વભાવધર્મને ઓળખી કાઢે. સમ્યમ્ દર્શન, જ્ઞાન ચારિત્રમાં રમણુતા કરી તેઓના હેતુની જાણકારી કરવી તે જ આત્મિક ધર્મ સ્વભાવ કહેવાય.
આમિક ગુણધર્મમાં રમણતા કરનાર આનંદમાં હાલે છે, તેઓને સારા-ખરાબ, સગો મળતાં હર્ષ શોક થતું. નથી. તેઓને સમ્યગૂ જ્ઞાન હોવાથી એ ખબર હોય છે કે જે જે ઈષ્ટ કે અનિષ્ટ સંગે મળે છે તે સંધ્યાના રંગેની જેમ શાણભંગુર છે. આથી તેઓ સદાય આનંદમાં રહે છે ને જગતની પરિસ્થિતિમાં મુંઝાતા નથી.
For Private And Personal Use Only