________________
Shri Mahavir Jain Aradhana Kendra
22
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
દેશવટા
વિલાસી જીવનમાં સદ્ગુણૢા જોવા મળશે નહિ. ઉલ્ટુ
જે સગુણા હશે તે પણ વિલાસને લીધે જતા રહેવાના. આ માટે તેા જીવનમાંથી વિલાસને દેશવટો આપવામાં આવે તા જ સદ્ગુણા જીવનમાં આવી શકે.
વિલાસથી વિકારા વધે છે અને ક્ષમા, નમ્રતા, સરલતા અને સાષ વગેરે જે ગુણેા છે તે ખાતા રહે છે. આમ દખાઇ રહેલા ગુણાના પ્રભાવ બહાર ક્યાંથી પ્રગટ થાય ? માટે જીવનમાંથી વિલાસને દૂર કરજો. એ દૂર થતાં જ પ્રગટ થયેલાં ગુણ! અવિકારી આનદ આપશે. હિસાઐ કા
વિકારાથી વિલાસાથી કેટલે આનંદ મળ્યા અને કાં સુધી તે ટકી રહ્યો? તેને હિસાબ કાઢચે છે? ન કાઢયા હોય તેા કાઢો. અને એટલું યાદ રાખો કે વિલાસથી હ ંમેશાં દુઃખ અને ચિંતા વધતી જ જાય છે.
ચિંતા તેા કાઈ ને વહાલી નથી. દુઃખ પણ કોઈને પ્રિય નથી. તેા પછી દુઃખ અને ચિંતા ઉત્પન્ન કરનારએ વિલાસને હુઠાવવાના ઉપાય લેવા જ જોઈ એ.
શારીરિક તાવ, અજીણુ, ખાંસી, દમ થતાં તે ને દૂર કરવા પૈસા ખચી ને ઉપાય કરી છે કે નહિ ? પણ તે થવાનુ કારણ જાણેા છે ? તેનુ કારણ છે વિલાસ. તે હૈ ભવ્યે ! જીવનમાંથી વિલાસને દેશવટો આપવાના ખૂબ જ પ્રયત્ન કરો.
*
For Private And Personal Use Only