________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ કાંકરે કાંકરે પાળ બંધાય
ટીપે ટીપે સરોવર ભરાય સમત્વની સાર્થકતા અને સફલતા ત્યારે જ થાય કે જ્યારે પ્રતિકૂળ સંગેમાં પણ કડવાશ, કંકાસ ને કલહને વધારનાર તેમજ કષાય અને વિકારેને વધારનાર વિલાસમાં પ્રવૃત્તિ થાય નહિ.
વિષયના વિલાસમાં વિકારે થાય છે અને વધતા જાય છે તેથી ક્રોધાદિક કષાયે, સમતા રાખવામાં પુનઃ પુનઃ વિને ઊભાં કરે છે. અદેખાઈ ઈષ્ય વગેરે કષાયજન્ય છે. તેને ત્યાગ કરવાથી કષાયની મંદતા થાય છે. કષાયે શીથીલ બનતા વ્યાવહારિક કાર્યોમાં વિને આવતાં નથી
જાહેરમાં કષાય ક્રોધાદિક કરો નહિ પણ મનમાં અદેખાઈ ઈષ્ય હેય તે ધાર્મિક કાર્યોમાં તે પિતાને ભાગ ભજવ્યા સિવાય રહે નહિ માટે અદેખાઈને ત્યાગ કરવા મનમાં વિવેક કરે જોઈએ. - ધાર્મિકને જગતના લેકે કહેશે તેથી સમતા આવતી નથી પણ સાચા ધાર્મિક બનવા માટે જિનેશ્વરની આજ્ઞા મુજબ શક્ય અનુષ્ઠાન કરવામાં ધાર્મિક્તા પ્રગટ થવાની. સાથે સાથે સમત્વને પણ ઉદય થવાને જ.
જિનેશ્વરે અનંત જ્ઞાની હતાં અને જ્ઞાન દ્વારા જાણી તેઓએ ફરમાવ્યું કે કષાય વિષયોના વિકારમાં માનવભવ વૃથા જાય નહિ તે માટે તેને ત્યાગ કરે. અંશે અંશે તેને ત્યાગ કરતાં સર્વથા અનંત સુખને લાભ મળશે.
For Private And Personal Use Only