________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સાચું સુખ જોઈ એ છે ?
કદાપી દુ:ખના અંશ રહે નઠુિ એવા સુખની ઈચ્છાવાળા મનુષ્ય, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી પ્રતિકલ સંચાગોમાં અદેખાઇ કરવી નિહ અને એવી અદેખાઈ હાય તા તેના ત્યાગ કરવા. તેથી કડવાશ વગેરે થશે નહિ અને વિવેક કરવાથી કડવાશ વગેરે ખસવા માંડશે પછી નિભેળ સુખને અનુભવ સ્વાદ અનુભવવા મળશે.
ઉપાય છે જ
દુઃખથી કંટાળા આવે તેના ઉપાય છે. ઉપાય એ જ કે વિષય કષાયના વિકારો ઉન્માદ પાગલ બનાવે છે અને માણસને ઉન્માર્ગે ચડાવે છે. તેના પુનઃ પુનઃ ક્ષણે ક્ષણે વિવેક કરવા અને દેખાદેખીમાં રાજી થવું નહિ. ગતાનુગતિને અનુસરનારા ઘણા મળી આવશે. આવી દેખાદેખીને અનુસરનારા ધર્મતત્ત્વ પામી શકે નહિ. ધમ તત્ત્વને ખરાખર જાણનારા જ સ્વધ પામીને સાચા આનદના અધિકારી બની શકે છે.
ઈર્ષ્યા, અદેખાઈ,વિષય, કષાયાના વિચાર। . તેમજ વિકારોના અંતઃકરણપૂર્વક ત્યાગ કરવામાં આવે ત્યારે જ આત્મસ્વરૂપની સાચી ઓળખ થાય છે. પછી વ્યાવહારિક કાચમાં વિકારા વધુ વખત ટકી શકશે નિહ. કારણ સત્ય તેજમાં તે વિકારા ટકી શકતાં નથી. આ સત્ય તેજ સમ્યગ્ જ્ઞાન, દર્શીન અને ચરિત્રમાં રહેલું છે. માટે ધર્માં તત્ત્વને લક્ષ્યમાં રાખી વ્યવહારના કાર્યો કરવા તે કલ્યાણકારક છે.
*
For Private And Personal Use Only