________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39
અણુઓએ આત્માની “ આંતર જ્યંતિ ” ઉપર આવરણુ લાદી દીધુ છે. એ આવરણની અસરના લીધે આત્મા પાતાના મૂળસ્વરૂપને પ ભૂલી ગયા છે. એને પેાતાની શક્તિનું જ્ઞાન અને ભાન રહ્યું નથી.
ધૃતના દીપકાની જ્યોતિથી ધર શીતળ પ્રકાશમય હાય પણ ત્યાં આગળ લીમડાદિ કાષ્ટને ધૂવાડે કરવામાં આવે તે યેાતિને પ્રકાશ ઢંકાઈ જાય છે અને શ્યામ અંધકાર વ્યાપક બની જાય છે.
ત્યાં યાતિને અભાવ છે એવુ નથી પણ એના ઉપર આવરણા આવી ગયેલા છે. એમ આત્મજ્યેાતિ ઉપર કર્માંની આવારિત અસર સમજવી.
એ કારણે જે વસ્તુએ પાતાની હતી તે પરાઈ મનાવા લાગી અને પરાઈ વરતુએ પેાતાની મનાવા લાગી.
આત્મા કર્માંણુએની અસરથી બાહ્ય રગરાગને પૂજારી બની ગયા છે. એને ધર્મો નથી જોઈ તેા પણ ધન જોઈ એ છે, રામ નથી ગમતા, કામ ગમે છે. એ મનને દાસ હોય છે, તનના પૂજારી હાય છે, વૈભવ ભણી જીવે છે, પણ ભવ તરફ જોતેા નથી.
આત્મા વિરાટ શક્તિને ધણી છે. પણ કર્માંણુની અસરથી વામણા બની ગયા છે. એ સુખની શેાધ માટે ભગીરથ પ્રયાસ કરે છે, છતાં સુખ મળતું નથી અને દુ:ખ ટળતુ નથી. કારણમાં ચેાગ્ય પુરૂષાની ખામી માનવી જોઈએ.
આધુનીક વિજ્ઞાને ખાદ્ય સુખના સાધને અપાર બનાવી આપ્યા પણ એથી સુખ વધ્યુ છે એમ કાઈ હુંધ્ય પૂર્વક કહી શકે તેમ છે ? કે પછી દુઃખનું પલ્લું જ નમતુ ચાલ્યું છે ?
સુખ દુઃખના કારણા :
સુખ અને દુઃખનું કારણ માનવીનું મન હોય છે. એજ રીતે અંધન અને મુક્તિનું કારણુ પશુ મન હોય છે. ત્યાસી જે પદાર્થાને
For Private And Personal Use Only