________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
આંતર તિ એ અશકય છે. શ્રીમતે ધનના તેરમાં શકય તેવી જાત મહેનત પણ કરતાં નથી. એક ગાઉ કે બે ગાઉ ચાલવું હોય તે મેટર વાપરે છે તે વિના ચાલી શકે નહિ. બશેર પાંચ શેરને ભાર પણ ઉપાડે નહિ, માટે મજુર કરે, માળથી ઉતરવામાં સાધનને ઉપગ કરે તે વિના તેમનાથી ઉતરી શકાય નહિ આવા અનેક કારણોથી ધનાઢયે પિતાને સુખી માનતા હોય પણ તેનાથી તેમને શારીરિક કેટલું નુકશાન થાય છે તેને
ખ્યાલ તેમને રહેતું નથી. આથી તેમને સ્વાધીનતા કયાંથી મળે?
શારીરિક શક્તિ વધારવી છે અને તાકાત ઓછી થાય થાય એવા કારણે સેવવાં છે તેનાથી દુઃખ આવી પડે તેમાં દોષ તે પિતાને જ છે. તેના બદલે જે શ્રીમંતે જાત મહેનત કરે અને ઇન્દ્રિયના વિષયની પરાધીનતા દૂર કરે તે શરીરમાં રહેલા મન અને આત્માની આરોગ્યતા વધે અને પ્રાયઃ રે દૂર થાય.
જાત મહેનત કરવી નથી અને વિકારોને પિષણ આપવું છે. અને સુખ શાતા મેળવવી છે તે બનવું અશકય છે. શક સંતાપને દૂર કરવા છે તે વિષય કષાયમાં આસક્ત બનવું છે. તે કંઈ બને નહિ.
For Private And Personal Use Only